ડ્રાયફ્રુટ ચીકી (DRyfruit CHIKKI recipe in Gujarati)

Nehal D Pathak @Ndpathak_2411
ડ્રાયફ્રુટ ચીકી (DRyfruit CHIKKI recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પેલા ડ્રાય ફ્રૂટ ના પીસ કરી લો. એક પેન માં ઘી ગરમ કરી ડ્રાય ફ્રૂટ શેકી લો.
- 2
શેકી ને એટ ડીશ મા કાઢી લો.હવે એક પેન માં ગોળ લઈ ગરમ કરો.૫ મિનીટ હલાવો.
- 3
હવે એમાં ડ્રાય ફ્રૂટ ના પીસ નાખી હલાવો.પછી એક ડી શ માં પાથરી દો.૧૦ મિનિટ ઠરવા દો.પછી ચાકુ વડે પીસ કરી લો.
- 4
તો તૈયાર છે ડ્રાય ફ્રૂટ ચીકી.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14480310














ટિપ્પણીઓ (2)