દૂધી ટોમેટો સૂપ (Dudhi Tomato Soup Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ટામેટાને ધોઇને સમારી લો. દૂધી ની છાલ ઉતારી સમારી લો.હોવી પ્રેશર કૂકરમાં એક ગ્લાસ પાણી નાખી તજ, આદુનો ટુકડો,4 થી 5 લવિંગ 1/2 સમારેલ બીટ નાખી બાફવા મુકો.૩ થી ૪ સિટી થવા દો.
- 2
બધું બફાઈ ગયા બાદ તેમાં બ્લેન્ડર ફેરવી ક્રશ કરી લેવું.હવે તેને સ્ટીલના હવાલા કે ગરણા થી ગાળી લેવું.
- 3
ત્યારબાદ ગેસ પર એક કડાઈમાં ઘી મૂકી ગરમ થાય એટલે જીરુનો વઘાર કરી સુપને ઉકળવા મૂકવું. પછી તેમાં મીઠું તથા ગોળ જરૂરિયાત મુજબ ઉમેરવો. સ્વાદિષ્ટ ટામેટા સૂપ તૈયાર છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14481946







ટિપ્પણીઓ