કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બ્રેડ વોલનટ હલવો (Bread Walnuts Halwa recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બ્રેડ વોલનટ હલવો (Bread Walnuts Halwa recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

બ્રેડ વોલનટ હલવો (Bread Walnuts Halwa recipe in Gujarati)

Hemaxi Buch
Hemaxi Buch @cook_26237290
Jamnagar

#walnuts
#Mycookpadrecipe44
આ વાનગી બનાવવા ની પ્રેરણા આપણા ભારત ના સેલિબ્રિટી શેફ મિ. રણવીર બ્રાર ની રેસીપી પર થી લીધી છે. થોડા ફેરફાર કરી ને આ વાનગી બનાવી છે.

#walnuts
#Mycookpadrecipe44
આ વાનગી બનાવવા ની પ્રેરણા આપણા ભારત ના સેલિબ્રિટી શેફ મિ. રણવીર બ્રાર ની રેસીપી પર થી લીધી છે. થોડા ફેરફાર કરી ને આ વાનગી બનાવી છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મિનિટ
૨ વ્યક્તિ માટે
  • ૪ નંગબ્રેડ (બ્રેડ ની સાઇડ કાઢી નાખવી)
  • ૧/૨ વાટકીઅખરોટ નો ભૂકો
  • ૮-૧૦ અખરોટ ના કટકા
  • ૫કાજુ ના કટકા
  • ૫બદામ ના કટકા
  • ૧/૨ ચમચીઇલાયચી પાઉડર
  • ૪ચમચા ઘી
  • ૧વાટકો ખાંડ
  • ૨વાટકા દૂધ
  • ૨ ચમચીમલાઈ
  • ૫-૬ નંગખાંડ ની ચાસણી માંથી બનાવેલ કટકા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    એક કઢાઈ મા બે ચમચી ખાંડ ગરમ કરવા મૂકવી અને ઓગળે ત્યાં સુધી રાખવી. ચાસણી થાય એટલે ગેસ બંધ કરી ચાસણી ને પાથરી ને ટુકડા કરી લેવા

    બ્રેડ વોલનટ હલવો (Bread Walnuts Halwa recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    બ્રેડ વોલનટ હલવો (Bread Walnuts Halwa recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે બ્રેડ ની કિનારી કાઢી લેવી પછી બ્રેડ ના ટુકડા કરી લેવા.

  3. 3

    એક કઢાઈ લઈ એમાં ઘી સરખું મૂકી બ્રેડ ના કટકા ને શેકી લેવા. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકવા.

    બ્રેડ વોલનટ હલવો (Bread Walnuts Halwa recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    બ્રેડ વોલનટ હલવો (Bread Walnuts Halwa recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પછી એમાં જ થોડા ઘી મા અખરોટ કાજુ બદામ સાંતળી લેવા

    બ્રેડ વોલનટ હલવો (Bread Walnuts Halwa recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે ફરી એક કઢાઈ માં ઘી લઈ શેકેલી બ્રેડ ખાંડ, દૂધ, અખરોટ નો ભૂકુ નાખી એકદમ હલાવી થવા દેવું.

    બ્રેડ વોલનટ હલવો (Bread Walnuts Halwa recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    થોડી વાર થાય દૂધ અને ખાંડ ઓગળી ને હલવો થવા આવે ત્યારે ઇલાયચી અને મલાઈ ઉમેરી દેવા

    બ્રેડ વોલનટ હલવો (Bread Walnuts Halwa recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    બ્રેડ વોલનટ હલવો (Bread Walnuts Halwa recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    ઘી છુટ્ટું પડે એટલે એક બાઉલ માં નીચે કાજુ બદામ અખરોટ સજાવી હલવો એમાં ભરી ને સર્વિંગ પ્લેટ માં ઉલટાવી નાખવું. અને ખાંડ ના ટુકડા મૂકી સર્વ કરવું

    બ્રેડ વોલનટ હલવો (Bread Walnuts Halwa recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    બ્રેડ વોલનટ હલવો (Bread Walnuts Halwa recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Hemaxi Buch
Hemaxi Buch @cook_26237290
પર January 27, 2021 11:32
Jamnagar

ટિપ્પણીઓ (6)

Jibita Khanna
Jibita Khanna @Jibitakhanna
January 30, 2021 06:13
Yum
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બ્રેડ અખરોટ હલવો

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. વોલનટ એન્ડ ડેટ્સ લોફ (Walnut Dates Loaf Recipe In Gujarati)
  2. કોફી વોલનટ ચોકો રોલ્સ (Coffee Walnut Choco Rolls Recipe in Gujarati)
  3. વોલનટ બીટરૂટ હમસ ઈન પિટા કપ ચિપ્સ (Walnut Beetroot Hummas In Pita Cup Chips Recipe In Gujarati)
  4. વોલનટ બ્રોકોલી સૂપ (Walnut broccoli soup recipe in Gujarati)
  5. સાઉથના ટેમ્પલ જેવો સાંભાર (South Temple Style Sambhar Recipe In Gujarati)
  1. મેથીના થેપલા (Methi thepla Recipe in Gujarati
  2. ચોકો વોલનટ ડિલાઈટ (choco walnut delight recipe in Gujarati)
  3. ભાત નાં થેપલા (Rice Thepla Recipe In Gujarati)
  4. થેપલા (Thepla Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14491353
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close