ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક નોનસ્ટિક લેવી ગેસમાં ધીરા તાપે ગરમ થવા દેવી અને એમાં બટર લગાવવું
- 2
અને પછી આગળ પાછળ શેકી લેવો પછી આપણે એક કટોરીમાં લસણ ક્રોસ કરવું અને એમાં બટર લેવું તેને મિક્સ કરી
- 3
અને રોટલા માથે ફરતી બાજુલગાવું અને એની માથે ચીઝ મોઝરેલા ચીઝ લગાવવું પછી થોડીક વાર ચડવા દેવું પાંચ મિનિટ પછી
- 4
ઉતારી લેવું અને તમે એની માથે કેચપ ગ્રીન મસાલો અને રેડ મસાલો છાંટી ને એક ડીસ લેવી અને માં પીઝા કટિંગ કરી અને હવે ગાર્લિક બ્રેડ તૈયાર છે
Keywords
Similar Recipes
More Recipes
- વોલનટ એન્ડ ડેટ્સ લોફ (Walnut Dates Loaf Recipe In Gujarati)
- કોફી વોલનટ ચોકો રોલ્સ (Coffee Walnut Choco Rolls Recipe in Gujarati)
- વોલનટ બીટરૂટ હમસ ઈન પિટા કપ ચિપ્સ (Walnut Beetroot Hummas In Pita Cup Chips Recipe In Gujarati)
- વોલનટ ક્રેનબેરી ફજ (Walnut Cranberry Fudge Recipe In Gujarati)
- સાઉથના ટેમ્પલ જેવો સાંભાર (South Temple Style Sambhar Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14493137














ટિપ્પણીઓ (3)