મેથી મસાલા થેપલા (Methi Thepla Recipe in Gujarati)

Nehal D Pathak @Ndpathak_2411
મેથી મસાલા થેપલા (Methi Thepla Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મેથી વીણી ને સુધારો.લસણ ને પીસી લો.
- 2
હવે એક કથરોટ મા બધા લોટ મિક્સ કરો.એમાં બધા મસાલા નાખો. મોણ નાખો.ભાજી ને ધોઈ ને નાખો.
- 3
હવે પાણી થી લોટ બાધો.૨ચમચી તેલ લગાવી મસળી લો.હવે ગોઈણુ બનાવી થેપલુ વણી લો.
- 4
હવે ગેસ ચાલુ કરી લોઢી મૂકો.ગરમ થાય ત્યારે થેપલુ નાખો.
- 5
બન્ને બાજુ તેલ અથવા બટર લગાવી શેકી લો.આમ એક પછી એક શેકી લો.અને ચા અથવા શાક સાથે સર્વ કરો.
- 6
તો તૈયાર છે મેથી મસાલા થેપલા.
Keywords
Similar Recipes
More Recipes
- મેથી પાલક થેપલા અને થેપલા ટાકોસ (Methi Palak Thepa & Thepla Tacos Recipe In Gujarati)
- રાગી સેન્ડવીચ ઢોકળા (Ragi sandwich dhokla recipe in Gujarati)
- સુરતી ઊંધિયું (Surti undhiyu recipe in Gujarati)
- ગાજરનો હલવો (Carrot Halwa Recipe In Gujarati)
- મેગી સ્ટફ પીન વ્હીલ સેન્ડવીચ (Maggi Stuffed Pinwheel Sandwich Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14505690





















ટિપ્પણીઓ (2)