દુધી ઓળો (Dudhi Oro Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં દુધી અને વટાણા બાફી લો.
- 2
હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરું, હિંગ નાખી લીલું લસણ, લીલા મરચા,લીલી ડુંગળી નાખી સાંતળો.ત્યાર બાદ તેમાં ટામેટાં નાખી સાંતળો.
- 3
હવે તેમાં હળદર, ધાણાજીરૂ, મીઠું અને લાલ લસણની પેસ્ટ નાખી સાંતળો.હવે ૫ મીનીટ સુધી સાંતળો ત્યારબાદ તેમાં બાફેલા વટાણા અને બાફેલી દુધી નાંખી મેસર થી મેસ કરી ૫ મીનીટ સુધી સાંતળો.હવે ગેસ બંધ કરી દો.
- 4
તો તૈયાર છે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક દુધી ઓળો.ગરમા ગરમ રોટલા સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
- મેથી પાલક થેપલા અને થેપલા ટાકોસ (Methi Palak Thepa & Thepla Tacos Recipe In Gujarati)
- રાગી સેન્ડવીચ ઢોકળા (Ragi sandwich dhokla recipe in Gujarati)
- સુરતી ઊંધિયું (Surti undhiyu recipe in Gujarati)
- ગાજરનો હલવો (Carrot Halwa Recipe In Gujarati)
- મેગી સ્ટફ પીન વ્હીલ સેન્ડવીચ (Maggi Stuffed Pinwheel Sandwich Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14509831













ટિપ્પણીઓ (3)