દૂધી બટાકા નું શાક (Dudhi Bataka Shak Recipe In Gujarati)

sandip Chotai @Sandip
દૂધી બટાકા નું શાક (Dudhi Bataka Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દૂધી અને બટેટાની છાલ કાઢી સમારી લો. ટામેટાને પણ સમારી લો.
- 2
હવે કૂકરમાં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઇ, જીરું ને હિંગ નાખો. પછી તેમાં ટામેટા ઉમેરો.
- 3
ટામેટા સતળાઈ જાય એટલે તેમાં બધા મસાલા ઉમેરી મિક્સ કરી દૂધી તથા બટાકા ઉમેરો.
- 4
હવે જરૂર મુજબ પાણી ઉમેરી કુકર ને 3 સીટી વાગવા દેવી.
- 5
દૂધી બટેટાનું રસદાર શાક સર્વ કરી શકો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14536108












ટિપ્પણીઓ