કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મેક્સિકન તાકોઝ (Mexican Tacos Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મેક્સિકન તાકોઝ (Mexican Tacos Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મેક્સિકન તાકોઝ (Mexican Tacos Recipe in Gujarati)

Dhvani Sangani
Dhvani Sangani @cook_26458231

#GA4
#Week21
#Mexican

#GA4
#Week21
#Mexican

વધુ વાંચો

મેક્સિકન તાકોઝ (Mexican Tacos Recipe in Gujarati)

Dhvani Sangani
Dhvani Sangani @cook_26458231

#GA4
#Week21
#Mexican

#GA4
#Week21
#Mexican

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

1 કલાક
10 પીસ
  • 1 કપરવો
  • 3બોઈલ પોટેટો
  • 1/2 કપસમારેલી કોબી
  • 1/2 કપસમારેલા ગાજર
  • 1/2 કપકેપ્સિકમ
  • 1/2 કપબાફેલી મકાઈ
  • 3-4કળી લસણ
  • 1ઓનિયન સ્પ્રિંગ
  • 1/2ચીલી ફ્લેક
  • ચપટીમરી પાઉડર
  • ટેસ્ટ પ્રમાણે મીઠુ
  • કોથમીર
  • બટર, ઓઇલ
  • મેયોનીઝ
  • ટોમેટો સોસ
  • ચીઝ
  • 1/2જીરું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    2 બટાકા ને છીણી તેમાં રવો મરી પાઉડર અને મીઠુ એડ કરી લોટ બાંધી લો.તેને 15 મિનિટ રેસ્ટ આપો.

    મેક્સિકન તાકોઝ (Mexican Tacos Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    બધું વેજેટેબલ્સ સમારી લો. 1 બટાકા ને મેસ કરી લો. હવે એક પેન મૂકી તેમાં તેલ ગરમ કરવા મુકો તેમાં જીરું નાખો પછી લસણ નાખો હવે ડુંગળી નાખી થોડી વાર મિક્સ કરો

    મેક્સિકન તાકોઝ (Mexican Tacos Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મેક્સિકન તાકોઝ (Mexican Tacos Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    બધા વેજેટેબલ્સ નાખી તેમાં ચિલિફ્લેકેસ, મીઠુ અને કોથમીર નાખી મિક્સ કરો. આપણું વેસન તૈયાર છે.

    મેક્સિકન તાકોઝ (Mexican Tacos Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે લોટ માં થી નાના લુવા લઇ તેને વણી લો પછી નોન સ્ટિક લોઢી માં સેકી લો

    મેક્સિકન તાકોઝ (Mexican Tacos Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    એક રોટી લઇ તેમાં સોસ અને મેયોનીઝ લગાવી એક સાઈડ વેસન મૂકી ફોલ્ડ કરી ઉપર ચીઝ એડ કરો. હવે નોનસ્ટિક લોઢી પર બટર મૂકી તાકોસ બંને સાઈડ સેકી લો.

    મેક્સિકન તાકોઝ (Mexican Tacos Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    મેક્સિકન તાકોઝ (Mexican Tacos Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    મેક્સિકન તાકોઝ (Mexican Tacos Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    તો રેડી છે મેક્સીકન વેજ. તાકોસ. તેને ગરમ ગરમ ટોમેટો સોસ સાથે સર્વ કરો.

    મેક્સિકન તાકોઝ (Mexican Tacos Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    મેક્સિકન તાકોઝ (Mexican Tacos Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Dhvani Sangani
Dhvani Sangani @cook_26458231
પર February 05, 2021 21:04

ટિપ્પણીઓ (4)

Dhvani Sangani
Dhvani Sangani @cook_26458231
February 06, 2021 17:56
Thank u😍
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ટાકોઝ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. બરિતો બાઉલ (Burrito bowl Recipe In Gujarati)
  2. મેક્સિકન મસ્તી (Mexican Masti Recipe in Gujarati)
  3. રાજમા મસાલા (Rajma Masala Recipe In Gujarati)
  4. પાલક-મગ દાળ નું શાક
  5. ચાઇનીસ બોક્સ સમોસા (Chinese Box Samosa Recipe In Gujarati)
  1. દાળ ઢોકળી (Dal Dhokali Recipe in Gujarati)
  2. દૂધી નો હલવો (Dudhi Halwa Recipe in Gujarati)
  3. દૂધી નું શાક (Dudhi Shak Recipe in Gujarati)
  4. મેક્સિકન હોટપોટ જૈન (Mexican Hotpot Recipe In Gujarati) (Jain)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14542822
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close