કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દૂધી નો હાંડવો (Dudhi Handvo Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દૂધી નો હાંડવો (Dudhi Handvo Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

દૂધી નો હાંડવો (Dudhi Handvo Recipe In Gujarati)

Sangita Shah
Sangita Shah @cook_27795882

#GA4
#Week21

#GA4
#Week21

વધુ વાંચો

દૂધી નો હાંડવો (Dudhi Handvo Recipe In Gujarati)

Sangita Shah
Sangita Shah @cook_27795882

#GA4
#Week21

#GA4
#Week21

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૦ થી ૩૦ મિનિટ
૨ લોકો
  • ૧ વાડકીચોખા
  • ૧/૨ વાડકીચણાની દાળ
  • ૧/૪ વાટકીતુવેર દાળ
  • ૧/૪ થી પણ 1/2અડદ ની દાળ
  • ૨૫૦ ગ્રામ દૂધી
  • આદુ મરચાની પેસ્ટ
  • સ્વાદ પ્રમાણેમીઠું
  • ૧ ચમચીહળદર
  • ૩-૪ ચમચી લાલ મરચુ
  • ૧ નાની ચમચીખાવાનો સોડા
  • ૨ મોટા ચમચાદહીં
  • ૨-૩ ચમચી તલ રાઈ
  • ૨-૨ ચમચીખાંડ
  • વઘાર માટે તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૦ થી ૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ માપ અનુસાર દાળ ચોખા ને પાણી મા આખી રાત પલાળી રાખવા ત્યાર બાદ સવારે મિક્સર માં દળી ને ૪ થી ૫ કલાક રહેવા દેવું તો આથો સારો આવે હવે ખીરા માં બધો મસાલો નાખવો ત્યાર બાદ દૂધી નુ છીણ નાખી બરાબર હલાવી દેવું

    દૂધી નો હાંડવો (Dudhi Handvo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    દૂધી નો હાંડવો (Dudhi Handvo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    દૂધી નો હાંડવો (Dudhi Handvo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક નોન સ્ટીક પેન લઇ એમાં વઘાર માટે થોડું તેલ લઇ.તેલ ગરમ થાય એટલે એમાં રાઇ નાખવી રાઈ તતડે એટલે ૧ ચપટી હીંગ નાખવી ત્યાર બાદ તલ નાખવા તલ તતડે એટલે એમાં ખીરું પાથરી દેવું થોડા જાડા પ્રમાણમાં ત્યાર બાદ ઢાંકણ ઢાંકી ૧૦ મિનિટ થવા દેવું ૧૦ મિનિટ પછી પલટાવી દેવું

    દૂધી નો હાંડવો (Dudhi Handvo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    દૂધી નો હાંડવો (Dudhi Handvo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યાર બાદ તવેતા વડે જોઈ લેવું ચડી ગયું હોય તો ગેસ બંધ કરી દેવો. ને પાચ મિનિટ પછી પ્લેટ માં કાઢી લેવું

    દૂધી નો હાંડવો (Dudhi Handvo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    દૂધી નો હાંડવો (Dudhi Handvo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sangita Shah
Sangita Shah @cook_27795882
પર February 07, 2021 07:55

ટિપ્પણીઓ (5)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
February 17, 2021 11:05
Delicious
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

દૂધી ના હાંડવો દૂધી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. બીટરૂટ પનીર કાઠી રોલ્સ (beetroot paneer kathi rolls Recipe in Gujarati)
  2. મેક્સીકન ટાકોસ (Mexican Tacos Recipe in Gujarati)
  3. સમોસા ચાટ (Samosa Chaat Recipe in Gujarati)
  4. કોર્ન મીક્સ વેજ પુલાવ (Corn Mix Veg Pulao Recipe In Gujarati)
  5. હાંડવો (Handvo Recipe In Gujarati)
  1. દુધી બટાકા નું શાક (Dudhi Bataka Shak Recipe In Gujarati)
  2. આથેલી લીલી હળદર (Atheli Lili Haldar Recipe In Gujarati)
  3. बेबी कॉर्न साल्ट एंड पेपर
  4. પિકૉ દે ગાયો (Pico De Gallo Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14550009
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close