ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કઈ બાકી અને દાણા કાઢી લેવા અને પેપ્સી કમ ટમેટું જીણું સુધારી લેવું અને ડુંગળીને પણ ઝીણી સુધાર લેવી
- 2
પછી ગ્રીન ચટણી બનાવવા માટે મરચું કોથમીર મીઠું લીંબુ અને માંડવી ના બી ક્રશ કરી અને ખાટી છાશ નાખવી એટલે ગ્રીન ચટણી આને વાલા લન્ડ મસાલા
- 3
મકાઈ કેપ્સીકમ મરચાં ડુંગળી ટમેટું બધાને મિક્સ કરી લેવું લખોટો રમકડાંઓ કરો અને હવે રાખડી બનાવી પહેલા જોડ લેવાની એક હારે પાંચ છ કરી લેવી અને પછી એક નોનસ્ટીક લેવાની અને એમાં ભાખરી
- 4
મૂકી પીઝા સોસ લગાવો અને ગ્રીન ચટણી લગાવી અને પછી એમાં બધું વેજીટેબલ સમારેલું અને ઉપર ચીઝ મોઝરેલા ચીઝ નાખું અને પછી ઉપર ઢાંકી દેવું પાંચ મિનિટ રાખો અને પછી ઉતારી લો ઈંગ્લીશમાં ઉતારી લેવું અને પછી માથે ગ્રીન મસાલો અને વેદ મસાલો અને સોસ લગાવી ને ખાઈ શકો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14557647













ટિપ્પણીઓ