કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ટોમેટો સોસ (Tomato Sauce Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ટોમેટો સોસ (Tomato Sauce Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ટોમેટો સોસ (Tomato Sauce Recipe In Gujarati)

sandip Chotai
sandip Chotai @Sandip
Junagadh

#GA4
#Week22
#Sauce

#GA4
#Week22
#Sauce

વધુ વાંચો

ટોમેટો સોસ (Tomato Sauce Recipe In Gujarati)

sandip Chotai
sandip Chotai @Sandip
Junagadh

#GA4
#Week22
#Sauce

#GA4
#Week22
#Sauce

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૪ કલાક
બારમાસી
  • ૧૦ કિલો ગ્રામ દેશી પાકા લાલ ટામેટા
  • ૧ કિલોગ્રામ ખાંડ
  • ૨૫ ગ્રામ મીઠું
  • ૨૦ ગ્રામ લાલ મરચા નો પાઉડર
  • ૨તોલા તજ પાઉડર
  • ૨તોલા લવિંગ પાઉડર
  • ૨ પેકેટ પ્રીઝરેટિવ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૪ કલાક
  1. 1

    સૌપ્રથમ ટામેટાને એક વાસણ માં ધોઈને ચાર પીસ માં સમારી લો.

    ટોમેટો સોસ (Tomato Sauce Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ટોમેટો સોસ (Tomato Sauce Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે તૈયાર કરેલ ટામેટા ને પ્રેશર કૂકરમાં બાફવા મુકો. ૩ થી ૪ સિટી થવા દો.

    ટોમેટો સોસ (Tomato Sauce Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    બધા ટામેટા બફાઈ ગયા પછી તેને એક મોટા ટોપ માં લઇ બ્લેન્ડર થી એક રસ થઈ જાય એ રીતે બ્લેન્ડ કરી લો.

    ટોમેટો સોસ (Tomato Sauce Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તૈયાર થયેલ રસ ને સ્ટીલના ગરના વડે ગાળી લો.

    ટોમેટો સોસ (Tomato Sauce Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ટોમેટો સોસ (Tomato Sauce Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ત્યારબાદ તૈયાર થયેલ પલ્પમાં ખાંડ ઉમેરી દો તેમજ મરચું પાઉડર ઉમેરી દો તેમજ મીઠું ઉમેરી અને ગેસ પર ઉકળવા મુકો અને સતત ઘટ્ટ ન થાય ત્યાં સુધી સતત હલાવતા રહો.

    ટોમેટો સોસ (Tomato Sauce Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ટોમેટો સોસ (Tomato Sauce Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ટોમેટો સોસ (Tomato Sauce Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    પલ્પ એકદમ ઘટ્ટ થયા બાદ તેને ગેસ પરથી ઉતારી ઠંડુ કરવા મુકો.

    ટોમેટો સોસ (Tomato Sauce Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    સોસ ઠરી ગયા બાદ તેમાં તજ તેમજ લવિંગ નો પાઉડર તથા પ્રિઝરવેટિવ ઉમેરી હલાવી એરટાઈટ બરણીમાં ભરી લો. સ્વાદિષ્ટ ટોમેટો સોસ તૈયાર છે.

    ટોમેટો સોસ (Tomato Sauce Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    ટોમેટો સોસ (Tomato Sauce Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    ટોમેટો સોસ (Tomato Sauce Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

sandip Chotai
sandip Chotai @Sandip
પર February 12, 2021 17:31
Junagadh
I like cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ટામેટું સોસ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. લાલ મરચાનું અથાણું (Lal Marcha Athanu Recipe In Gujarati)
  2. ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
  3. પીઝા સોસ (Pizza Sauce Recipe in Gujarati)
  4. કટલેસ (Cutlet Recipe In Gujarati)
  5. કેપેચીનો કોફી (Cappuccino Coffee Recipe In Gujarati)
  1. મિની ઢોસા પીઝા (Mini Dosa Piza Recipe In Gujarati)
  2. ફૂટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
  3. ચોકલેટ જેમ્સ કેક (Chocolate Gems Recioe In Gujarati)😊
  4. મેથીની ભાજીનો હાંડવો
https://cookpad.wasmer.app/in-gu/recipes/14579519
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close