મલ્ટી ગ્રેઇન આટા રોટી (Multi Grain Atta Roti Recipe In Gujarati)

sandip Chotai @Sandip
મલ્ટી ગ્રેઇન આટા રોટી (Multi Grain Atta Roti Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઉપર મુજબ ત્રણેય પ્રકાર ના લોટ ને એક પાત્ર માં લો તેમાં સ્વાદ અનુસાર મીઠું, જરૂરી માત્રા માં પાણી અને મોણ ઉમેરો.
- 2
હવે લોટ સાથે બધું સમિશ્રીત કરો, કણક તૈયાર કરો. નાના નાના રોટલી બનાવવા ગોરણા તૈયાર કરો.
- 3
તૈયાર કરેલા ગોરણા ને એકદમ ગોળ આકાર માં વણી અને રોટલી તૈયાર કરો. હવે લોઢી કે તાવડી પર રોટલી ને બંન્ને તરફ બરાબર શેકો.
- 4
શેકાયેલ રોટલી ને કોઈ એક તરફ ઘી લગાવી ગરમા ગરમ સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14579538











ટિપ્પણીઓ (4)