કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મિક્સ ફ્રૂટ ક્રીમ સલાડ (Mix Fruit Cream Salad Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મિક્સ ફ્રૂટ ક્રીમ સલાડ (Mix Fruit Cream Salad Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મિક્સ ફ્રૂટ ક્રીમ સલાડ (Mix Fruit Cream Salad Recipe in Gujarati)

Hemaxi Buch
Hemaxi Buch @cook_26237290
Jamnagar

#GA4
#WEEK22
#FruitCream
#Mycookpadrecipe46
આ વાનગી સંપૂર્ણ પણે મારું પોતાનું ક્રીએશન છે. ઓછી ખાંડ, ઓછું મીઠું અને ફ્રૂટ આવે એટલે સ્વાસ્થ્ય માટે સારું. ડાયાબિટીસ ના દર્દી હોય એમને ગળ્યું ખાવાની ઈચ્છા થાય અથવા જે ડાયેટ કરે એને સવારે જમવામાં લઇ શકાય એવી વાનગી. ઓછા ફેટ સાથે સ્વાદ ની લિજ્જત.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૦ મિનિટ
૨વ્યક્તિ માટે
  • ૧વાટકો મોળું - મલાઈ વાળું દહીં
  • ૨-૧/૨ ચમચી ડબલ મલાઈ શ્રીખંડ ઇલાયચી વાળું
  • ૧ ચમચીસ્પ્રેડ ચીઝ મરી પાઉડર વાળું
  • ૮-૧૦ કાળી દ્રાક્ષ
  • ૮-૧૦ લીલી દ્રાક્ષ
  • ૧/૨સફરજન
  • ૧ નંગચીકુ
  • ૧ નંગસંતરું
  • ૧/૨ નંગદાડમ
  • ૧ નંગકેળું
  • ૨ ચમચીકાજુ, બદામ પિસ્તા ની કતરણ
  • ૨કાજુ
  • ૨બદામ
  • ૧ ચમચીઘર ની મલાઈ
  • ૨ ચમચીમીઠાઈ મેઈડ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    એક બાઉલ મા કેળું, સફરજન, ચીકુ, દાડમ, દ્રાક્ષ, સંતરુ બધું તૈયાર રાખવું. સંતરા સિવાય ના ફ્રૂટ ને ઝીણા સમારી લેવા

    મિક્સ ફ્રૂટ ક્રીમ સલાડ (Mix Fruit Cream Salad Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક બાઉલ મા દહીં, શ્રીખંડ, સ્પ્રેડ ચીઝ, મલાઈ વગેરે બધું ભેગુ કરવું

    મિક્સ ફ્રૂટ ક્રીમ સલાડ (Mix Fruit Cream Salad Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મિક્સ ફ્રૂટ ક્રીમ સલાડ (Mix Fruit Cream Salad Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એમાં સમારેલા ફ્રૂટ ને ભેળવી લેવા

  4. 4

    જરૂર પડે તો ખાંડ કે મીઠું ઉપર થી નાખવા.

    મિક્સ ફ્રૂટ ક્રીમ સલાડ (Mix Fruit Cream Salad Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મિક્સ ફ્રૂટ ક્રીમ સલાડ (Mix Fruit Cream Salad Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મિક્સ ફ્રૂટ ક્રીમ સલાડ (Mix Fruit Cream Salad Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે એમાં મિક્સ ડ્રાય ફ્રુટ ઉમેરી દેવા

    મિક્સ ફ્રૂટ ક્રીમ સલાડ (Mix Fruit Cream Salad Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે એને સરખું હલાવી લેવું અને ડ્રાય ફ્રુટ અને ફ્રૂટ થી સજાવી તૈયાર કરી ફ્રીઝ મા ઠંડુ થવા મૂકવું

    મિક્સ ફ્રૂટ ક્રીમ સલાડ (Mix Fruit Cream Salad Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    મિક્સ ફ્રૂટ ક્રીમ સલાડ (Mix Fruit Cream Salad Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    મિક્સ ફ્રૂટ ક્રીમ સલાડ (Mix Fruit Cream Salad Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    આ વાનગી પૂરી સાથે અથવા એમજ ફરાળ માં કે એકલી પણ એટલી સરસ લાગે છે

    મિક્સ ફ્રૂટ ક્રીમ સલાડ (Mix Fruit Cream Salad Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    મિક્સ ફ્રૂટ ક્રીમ સલાડ (Mix Fruit Cream Salad Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    મિક્સ ફ્રૂટ ક્રીમ સલાડ (Mix Fruit Cream Salad Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Hemaxi Buch
Hemaxi Buch @cook_26237290
પર February 13, 2021 10:47
Jamnagar

ટિપ્પણીઓ (5)

Kajal Mankad Gandhi
Kajal Mankad Gandhi @cook_26378136
February 15, 2021 13:29
mst mst.. 🤗🤗👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ફળ ક્રીમ સલાડ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. રેડ વેલવેટ સ્કીલેટ કુકીઝ (Red velvet skillet Cookies Recipe in G
  2. ક્રીમી ફ્રૂટ ટ્રાઇફલ એન્ડ ફ્રૂટ ક્રીમ સલાડ
  3. રાયતા મરચાં (ઇન્સ્ટન્ટ) (green chilli pickle recipe in Gujarati)
  4. ફ્રાઈસ પીઝા (Fries Pizza Recipe In Gujarati)
  5. માર્બલ કેક - એગલેસ કેક (Marble Cake Eggless Cake Recipe in Gujarati)
  1. ચોકલેટ કેક (Chocolate Cake Recipe in Gujarati)
  2. એગલેસ કેક (Eggless Cake Recipe in Gujarati)
  3. ફ્રુટક્રીમ ( Fruitcream Recipe in Gujarati
  4. પીઝા (Pizza recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14582703
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close