કેક (Cake Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાસણમાં લોટ ની સાથે બેકિંગ પાઉડર બેકિંગ સોડા અને કોકો પાઉડર ચાળી લેવા.
- 2
પછી બીજા મોટા બાઉલમા દહીં ખાંડ અને તેલ મિક્સ કરી લેવા
- 3
બાજુમાં એક મોટું ઝાડુ વાસણ ગેસ પર ગરમ કરવા મૂકી દેવું. હવે દહીવાળા મિશ્રણમાં લોટ ઉમેરીને હલાવી લેવું.
- 4
હવે ગ્રીસ કરેલા વાસણ મા મિશ્રણના રાખીને તેના પર કાજૂ-બદામ છાટી દેવા. હવે તેને ગરમ મૂકેલા વાસણમાં વચ્ચે કાંટો મૂકીને બેક કરવા મૂકવું
- 5
30થી 35 મિનિટ પછી વચ્ચે ચાકુ ભરાવીને ચેક કરી લેવું. તૈયાર છે આપણી કેક.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14590975


















ટિપ્પણીઓ (4)