કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મસાલા ખિચિયા પાપડ (Masala Khichiya papad Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મસાલા ખિચિયા પાપડ (Masala Khichiya papad Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મસાલા ખિચિયા પાપડ (Masala Khichiya papad Recipe in Gujarati)

Harsha Valia Karvat
Harsha Valia Karvat @harshakarvat
બોરીવલી, મુંબઈ.

#GA4
#Week23
#Papad/ પાપડ
અથાણાં અને પાપડ એ તો ગુજરાતી ભાણા નું અભિન્ન અંગ છે. એમાંય પાપડ તો ગમે ત્યારે ખવાય.... આજે મેં મુંબઈ ઝવેરી બજાર સ્પેશિયલ મસાલા ખિચિયા પાપડ બનાવ્યા છે.

#GA4
#Week23
#Papad/ પાપડ
અથાણાં અને પાપડ એ તો ગુજરાતી ભાણા નું અભિન્ન અંગ છે. એમાંય પાપડ તો ગમે ત્યારે ખવાય.... આજે મેં મુંબઈ ઝવેરી બજાર સ્પેશિયલ મસાલા ખિચિયા પાપડ બનાવ્યા છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 2 નંગખિચિયા પાપડ
  • 1 નાની વાટકીબારીક સમારેલ ટામેટાં
  • 1 નાની વાટકીબારીક સમારેલ કાંદા
  • 1 નાની વાટકીબારીક સમારેલ કાકડી
  • 1 નાની વાટકીબારીક સમારેલ કોબી
  • 1/2 નાની વાટકીબારીક સેવ
  • 4 નાની ચમચીપીગાળેલું અમૂલ બટર
  • કોથમીરની તીખી ચટણી જરૂર મુજબ
  • ખજૂરની મીઠી ચટણી જરૂર મુજબ
  • લસણની લાલ તીખી ચટણી જરૂર મુજબ
  • ચાટ મસાલો જરૂર મુજબ
  • બારીક સમારેલ કોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બધી સામગ્રી તૈયાર કરી, ખિચિયા પાપડ શેકી લેવા

    મસાલા ખિચિયા પાપડ (Masala Khichiya papad Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક પ્લેટમાં શેકેલા પાપડ રાખી હળવે હાથે દાબી તેનાં ટુકડા કરવા. હવે તે પાપડના ટુકડા પર પીગાળેલું બટર ફેલાવી તેના પર બારીક સમારેલ કોબી, કાકડી, ટામેટા અને કાંદા પાથરી તેના પર જરૂર મુજબ ત્રણેય ચટણી નાંખી લો

    મસાલા ખિચિયા પાપડ (Masala Khichiya papad Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મસાલા ખિચિયા પાપડ (Masala Khichiya papad Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મસાલા ખિચિયા પાપડ (Masala Khichiya papad Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેના પર બારીક સેવ, કોથમીર અને ચાટ મસાલો ભભરાવી સર્વ કરો.

    મસાલા ખિચિયા પાપડ (Masala Khichiya papad Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Harsha Valia Karvat
Harsha Valia Karvat @harshakarvat
પર February 20, 2021 13:26
બોરીવલી, મુંબઈ.

ટિપ્પણીઓ (2)

Arya Paradkar
Arya Paradkar @The_Food_Swings_1103
March 03, 2021 06:15
Fantastic
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Masala પાપડ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ગુઆકામોલે ચીકપી ટોસ્ટ (Guacamole Chickpea Toast Recipe In Gujarati)
  2. ચીકુનો આઇસ્ક્રીમ
  3. તીખા ગાંઠિયા (Tikha Ganthiya Recipe In Gujarati)
  4. દાબેલી ટોસ્ટ (Dabeli Toast Recipe In Gujarati)
  5. કાઠીયાવાડી ડુંગળી ગાંઠીયા નું શાક (Kathiyawadi Dingli Ganthiya Shak Recipe In Gujarati)
  1. પાપડી ચાટ (papadi chat Recipe in Gujarati)
  2. કાચા પપૈયાનો સંભારો (Raw Papaya Sambharo Recipe in Gujarati)
  3. કાચા પપૈયા ના પરોઠા (kachha papaya na paratha recipe in Gujarati)
  4. પાપડ ચાટ કોન (papad chaat Cone recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14597874
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close