મસાલા પાપડ (Masala Papad Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ માઇક્રોવેવ ઓવેનમાં પાપડને શેકી લો. શેકવાનો સમય 1 મિનિટ લાગશે.
- 2
હવે તેને પ્લેટમાં લઇ હલકા હાથે પ્રેસ કરી લો જેથી તેના નાના નાના ટુકડા થઈ જાય.
- 3
ત્યારબાદ તેના ઉપર ડુંગળી, ટામેટા અને કોથમીર ભભરાવો.
- 4
ત્યારબાદ તેના ઉપર સંચળ અને ગરમ મસાલો છાંટો. (લાલ મરચું પાઉડર પણ છાંટી શકાય છે.) અને સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
- ક્રેનબેરી પિસ્તા કૂકીઝ (Cranberry Pista Cookies Recipe In Gujarati)
- થાઇ ગ્રીન પપૈયા સલાડ (Thai green papaya salad recipe in Gujarati
- ચીઝલિંગ મસાલા પાપડ કોન્સ (Cheeseling Masala Papad Cones Recipe In Gujarati)
- ટુટ્ટી ફ્રુટી ટોસ્ટ (Tutti Frutti Toast Recipe In Gujarati)
- રવા મસાલા ટોસ્ટ (Rava Masala Toast Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14609288











ટિપ્પણીઓ (6)