પાપડ ચાટ (Papad Chat Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ડુંગળી અને ટામેટાને ઝીણા ઝીણા સુધારવું અને અડદના પાપડ શેકવા
- 2
પાપડ નો ભૂકો કરી નાખવો અને ડુંગળી કાંદા સમારેલા એ ત્રણેય મિક્સ કરી નાખું અને એમાં સેવ નાખી વેફર નો ચુરો નો ભૂકો મિક્સ કરો, ધાણાજીરૂ, ચટણી, મીઠું અને કોથમીર નાખી અને લીંબુ નાખું અને પછી મિક્સ કરી નાખવું
- 3
એટલે ચાટ પાપડ તૈયાર હવે તમે ટેસ્ટ કરી શકો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14618712










ટિપ્પણીઓ (3)