ફ્લાવર ની સબ્જી (Cauliflower Sabji Recipe In Gujarati)

Dhvani Sangani @cook_26458231
ફ્લાવર ની સબ્જી (Cauliflower Sabji Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ફ્લાવર, વટાણા, બટાકા ને સમારી ધોઈ ને કૂકર માં મીઠુ, હળદર નાખી બાફી લો. કાંદા, ટામેટા ને જીણા સમારી લો.
- 2
એક પેન માં તેલ ગરમ કરો તેમાં હિંગ, જીરું નાખો પછી તેમાં આદુ મરચા ની પેસ્ટ, લસણ ની પેસ્ટ સાતળો. હવે તેમાં કાંદા એડ કરી ગોલ્ડન કલર ના થાઈ પછી તેમાં ટામેટા નાખી સાંતળો
- 3
હવે કોથમીર અને બધો મસાલો એડ કરી મિક્સ કરો. પછી તેમાં બાફેલુ શાક એડ કરી મિક્સ કરો.
- 4
તૈયાર છે ફ્લાવર નું શાક તેને તમે પરોઠા કે રોટલી સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14634634









ટિપ્પણીઓ