ગાર્લિક ચણા મસાલા (Garlic Chana Masala Recipe In Gujarati)

Dhvani Sangani @cook_26458231
ગાર્લિક ચણા મસાલા (Garlic Chana Masala Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચણા ને રાતે પલાળી દેવા. સવારે ધોઈ ને કૂકર માં મીઠુ નાખી બાફી લેવા.
- 2
કાંદા, ટામેટું, મરચા ને જીણા સમારી લો.
- 3
એક પેન માં તેલ મૂકી તેમાં કાંદા લાઈટ ગોલ્ડન થાઈ ત્યાં સુધી સાતળો હવે તેમાં ટામેટા, ગાર્લિક પેસ્ટ, મરચું એડ કરી મિક્સ કરો.
- 4
પછી તેમાં લાલ મરચું પાઉડર, ચાટ મસાલા, મીઠુ એડ કરી મિક્સ કરો અને લાસ્ટ માં ચણા અને લીંબુ એડ કરો.કોથમીર નાખી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14648864








ટિપ્પણીઓ (2)