લહસુણી - સરસો ગાજર પિકલ(Lahsuni Sarson Gajar Pickle Recipe In Gujarati)

Hemaxi Buch @cook_26237290
લહસુણી - સરસો ગાજર પિકલ(Lahsuni Sarson Gajar Pickle Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પ્રથમ લસણ ની મોટી કળી ફોલી એને ઝીણી સમારી લેવી
- 2
હવે એક બાઉલ મા સમારેલા ગાજર અને સમારેલા લસણ ને ભેગા કરવા
- 3
ગાજર અને લસણ જે ભેગા કર્યા એને મસાલો કરવો, જેમાં હળદર મરચું પાઉડર, હિંગ, ધાણાજીરૂ પાઉડર અને મીઠું ઉમેરી ને સરખું હલાવી લેવું
- 4
હવે ૩ ચમચી રાઈ લઈ એને મિક્સર મા પીસી લેવી
- 5
રાઈ પીસાઈ જાય એટલે એને બાઉલ માં જે મિશ્રણ રાખ્યું છે એ ગાજર માં ઉમેરી દેવી
- 6
હવે રાઈ મિક્સ થયા બાદ તેલ ઉમેરી સરસ હલાવી લેવું
- 7
છેલ્લે બધું મિક્સ થઈ જાય એટલે લીંબુ નો રસ ઉમેરી સરસ એકરસ થાય એમ હલાવી ૪-૫ કલાક એને ઢાંકી ને રાખી દેવું.
- 8
રાઈ સરખી ચઢે પછી જ એને આરોગવા ની મજા અલગ છે. થેપલા, ભાખરી, રોટલી રોટલા ગમે તે સાથે આખી થાળી માં અથાણાં ની રીતે પીરસવામાં આવે છે.
Top Search in
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14659355













ટિપ્પણીઓ (2)