કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કોલીફલાવર ચાંઉમીન (Cauliflower chowmein recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કોલીફલાવર ચાંઉમીન (Cauliflower chowmein recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

કોલીફલાવર ચાંઉમીન (Cauliflower chowmein recipe in Gujarati)

Nikita Gosai
Nikita Gosai @anglecookin

#GA4
#week24
#nikscookpad
#indiacookpad

#GA4
#week24
#nikscookpad
#indiacookpad

વધુ વાંચો

કોલીફલાવર ચાંઉમીન (Cauliflower chowmein recipe in Gujarati)

Nikita Gosai
Nikita Gosai @anglecookin

#GA4
#week24
#nikscookpad
#indiacookpad

#GA4
#week24
#nikscookpad
#indiacookpad

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મિનિટ
૪લોકો
  • ૨ કપકોર્ન ફ્લોર
  • ૧ કપચોખાનો લોટ
  • ૨૫૦ ગ્રામ ફ્લાવર
  • ૧ કપબાફેલા નુડલ્સ
  • ૨ નંગલીલાં મરચાં
  • ૧ ચમચીઆદુ ખમણેલું
  • ૨ ચમચીરેડ ચીલી સોસ
  • ૨ ચમચીટોમેટો કેચઅપ
  • ૧ ચમચીવીનેગર
  • ૨ ચમચીસોયા સોસ
  • ૧ ચમચીલાલ મરચું પાઉડર
  • મીઠું સ્વાદ અનુસાર
  • ૧ નંગડુંગળી
  • ૨ ચમચીકોથમીર
  • તેલ તળવા માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌથી પહેલાં ફ્લાવર ને મોટું સમારી લો.હવે એક પેનમાં પાણી ગરમ કરવા મૂકો અને ઊકળે એટલે તેમાં ફ્લાવર નાખી ૫ મીનીટ સુધી ઉકાળો.ત્યાર બાદ ફ્લાવર ને કાઢી લો અને તેમાં જ ૧ કપ નૂડલ્સ બાફી લો.

    કોલીફલાવર ચાંઉમીન (Cauliflower chowmein recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    કોલીફલાવર ચાંઉમીન (Cauliflower chowmein recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    કોલીફલાવર ચાંઉમીન (Cauliflower chowmein recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે ફ્લાવર ને કોટ કરવા માટે એક બાઉલ માં ચોખાનો લોટ અને કોનૅફલોર લો ત્યાર બાદ તેમાં મીઠું,૧ ચમચી લાલ મરચું પાઉડર,૧ ચમચી રેડ ચીલી સોસ,૧ ચમચી સોયા સોસ,૧ ચમચી ટોમેટો કેચઅપ અને જરૂર મુજબ પાણી નાખીને બરાબર મિક્ષ કરી બેટર તૈયાર કરો.

    કોલીફલાવર ચાંઉમીન (Cauliflower chowmein recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    કોલીફલાવર ચાંઉમીન (Cauliflower chowmein recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    કોલીફલાવર ચાંઉમીન (Cauliflower chowmein recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    બેટર માં ફ્લાવર નાખી તેલમાં તળી લો.

    કોલીફલાવર ચાંઉમીન (Cauliflower chowmein recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    કોલીફલાવર ચાંઉમીન (Cauliflower chowmein recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે અેક પેનમાં તેલ લઇ તેલ ગરમ થાય એટલે તેમાં લીલાં મરચાં, આદુ ખમણેલું, ડુંગળી નાખી સાંતળો ત્યારબાદ તેમાં રેડ ચીલી સોસ, ટોમેટો કેચઅપ, સોયા સોસ,વિનેગર નાખી ૫ મીનીટ સાંતળો.હવે તેમાં બાફેલા નુડલ્સ અને તળેલા ફ્લાવર નાખી ૫ મીનીટ સુધી સાંતળો.મીઠુ નાખીને બરાબર મિક્ષ કરી લો.૫ મીનીટ સુધી સાંતળો ત્યારબાદ ગેસ બંધ કરી દો.

    કોલીફલાવર ચાંઉમીન (Cauliflower chowmein recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    કોલીફલાવર ચાંઉમીન (Cauliflower chowmein recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    કોલીફલાવર ચાંઉમીન (Cauliflower chowmein recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    કોથમીર નાખી સર્વ કરો.

    કોલીફલાવર ચાંઉમીન (Cauliflower chowmein recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nikita Gosai
Nikita Gosai @anglecookin
પર February 28, 2021 17:25

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ફલાવર ચાઉંમીન

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કાજુ કરી (Kaju Curry Recipe In Gujarati)
  2. ગાર્લિક ચટણી (Garlic Chutney Recipe in Gujarati)
  3. વરિયાળી શરબત (Variyali Sharbat Recipe In Gujarati)
  4. બાજરી - મેથી વડા (Bajri Methi Vada Recipe In Gujarati)]
  5. મેગી ભેળ (Maggi Bhel Recipe In Gujarati)
  1. બાજરીના રોટલા લસણ ના લાડુ (Bajri Rotla Garlic ladoo recipe in GUJARATI)
  2. લસણીયા મમરા (Garlic Mamra Recipe in Gujarati)
  3. બાજરાના થેપલા (Bajra Thepla Recipe in Gujarati)
  4. રસગુલ્લા (Rasgulla Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14662337
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close