કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચા નો મસાલો (Cha Masalo Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચા નો મસાલો (Cha Masalo Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ચા નો મસાલો (Cha Masalo Recipe In Gujarati)

spicequeen
spicequeen @mrunalthakkar
Vadodara

ચા એવી વસ્તુ છે જે સવાર થતાંની સાથે જ યાદ આવે. ચા દરેક ને ખુબ જ પ્રિય વસ્તુ છે અને એના વગર બધાની સવાર અધુરી છે.
દરેક લોકોની ચા બનાવવાની પદ્ધતિ અને એમાં ઉમેરવામાં આવતાં મસાલા અલગ-અલગ હોય છે. ઘણા લોકોને ફક્ત આદુ સાથે પસંદ છે તો ઘણા લોકો એમાં આદુ અને ફુદીનો ઉમેરીને પીવાનું પસંદ કરે છે. ઘણા લોકોને ફક્ત મસાલો ઉમેરેલી ચા ગમે છે.
ચાનો મસાલો બનાવવો ખુબ સરળ છે અને ઘરે બનાવવામાં આવતો હોવાથી એકદમ સ્ટ્રોંગ બને છે અને આપણે આપણી પસંદગી મુજબની વસ્તુઓ વધારી ઘટાડી શકીએ છીએ. ચાનો મસાલો બનાવીને એરટાઈટ કન્ટેનરમાં અથવા ઝીપ લોક બેગ માં ઘણા મહિનાઓ સુધી ફ્રીઝરમાં સ્ટોર કરી શકાય.

#cookpadindia
#cookpad_gu

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

10 મિનિટ
200 ગ્રામ
  • 100 ગ્રામસૂંઠ
  • 50 ગ્રામકાળા મરી
  • 25 ગ્રામતજ
  • 25 ગ્રામલીલી ઇલાયચી
  • 1 ટીસ્પૂનલવિંગ
  • 1/2જાયફળ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૂંઠ સિવાયની બધી વસ્તુઓને ભેગી કરીને એક મિક્સર જારમાં ઉમેરીને પાઉડર બનાવી લેવો.

    ચા નો મસાલો (Cha Masalo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ચા નો મસાલો (Cha Masalo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ચા નો મસાલો (Cha Masalo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે આ પાવડરને સૂંઠ માં ભેગો કરી બરાબર હલાવી લેવું. ચા ના મસાલા ને એરટાઈટ કન્ટેનર માં અથવા તો ઝીપ લોક બેગમાં ઘણા મહિનાઓ સુધી સ્ટોર કરી શકાય.

    ચા નો મસાલો (Cha Masalo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ચા નો મસાલો (Cha Masalo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ચા બનાવતી વખતે આ મસાલાનો ઉપયોગ કરવાથી ચા ખૂબજ સ્વાદિષ્ટ બને છે. ચા નો મસાલો સ્વાદ પ્રમાણે વધારે કે ઓછો ઉમેરી શકાય.

    ચા નો મસાલો (Cha Masalo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

spicequeen
spicequeen @mrunalthakkar
પર March 01, 2021 11:15
Vadodara
I am Mrunal Thakkar. I can introduce myself as a passionate cook. All the time there is mainly one thing on my mind and that is to cook something that my family likes to eat. I just love food ingredients and I love to feed family and friends.The same love has inspired me to start my cooking channel on YouTube under the name spice queen. I would love to share my recipes with you all. There is no greater joy.Keep cooking! Keep experimenting! Keep spreading love!
વધુ વાંચો

ટિપ્પણીઓ (11)

Khushboo Vora
Khushboo Vora @cook_24418248
March 04, 2021 17:48
Perfect
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Top Search in

  1. 7th for જાયફળ

Keywords

ચા Masala

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મલ્ટીગ્રેન રોટી રેપ (Multigrain Roti Wrap Recipe in Gujarati)
  2. મોહનથાળ (Mohanthal Recipe in Gujarati)
  3. લસણ ની ચટણી (Garlic Chutney Recipe In Gujarati)
  4. મેગી કુરકરે (Maggi Kurkure Recipe In Gujarati)
  5. રુમાલી રોટી (Rumali Roti Recipe in Gujarati)
  1. ફુલકા રોટી (Fulka Roti Recipe In Gujarati)
  2. મસાલા મેજિક મખાના (Masala Magic Makhana Recipe In Gujarati)
  3. રાજસ્થાની લીલા મરચાનું અથાણું (Rajasthani Lila Marcha Athanu Recipe In Gujarati)
  4. જૈન ખોયા કાજુ કરી (Jain Khoya Kaju Curry Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14665492
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close