કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મેગી દહીં વડા (Maggi Dahi vada recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મેગી દહીં વડા (Maggi Dahi vada recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મેગી દહીં વડા (Maggi Dahi vada recipe in Gujarati)

Naina Bhojak
Naina Bhojak @cook_22092064

#MaggiMagicInMinutes
#Collab

#Maggi dahi vada
મેગી દહીંવડા (ગુજરાતી રેસીપી)
મેગી દહીં વડા મારી ઇનોવેટિવ ડીશ છે હવે સમર ની શરૂઆત થઈ ગઈ છે તો દહીં વડા એ ખૂબ પ્રચલિત વાનગી છે દહીં ની ઠંડક સાથે ટેસ્ટી અને હેલ્ધી પણ હોવા થી મેં આ ડીશ બનાવી છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 મિનિટ
2 લોકો માટે
  • 1પેકેટ મેગી
  • 2 ગ્લાસપાણી
  • મેગી મેજિક મસાલો
  • 1 કપઈડલી નું ખીરું
  • તળવા માટે તેલ
  • 1 કપસર્વિંગ માટે દહીં
  • ખાંડ 4 મોટી ચમચી અથવા ટેસ્ટ મુજબ
  • આંબલી ની ચટણી
  • લિલી ચટણી
  • લસણ લાલ ની ચટણી
  • શેકીને વાટેલ જીરું
  • દહીં વડા નો મસાલો હોમ મેડ
  • કોથમીર
  • સજાવટ માટે કાળીફ્રેશ દ્રાક્ષ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    એક તપેલી માં પાણી ઉકળવા મુકો

    મેગી દહીં વડા (Maggi Dahi vada recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    મેગી લો પાણી માં તેલ એક ચમચી નાખો

    મેગી દહીં વડા (Maggi Dahi vada recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે મેગી ને ઉકળતા પાણી માં ઉમેરી લો

    મેગી દહીં વડા (Maggi Dahi vada recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    બે મિનિટ મા જ મેગી બફાઈ જશે

    મેગી દહીં વડા (Maggi Dahi vada recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મેગી દહીં વડા (Maggi Dahi vada recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    મેગી ને ચલણી માં કાઢી પાણી નિતારી લો

  6. 6

    મેગી હવે વડા બનાવવા રેડી છે

    મેગી દહીં વડા (Maggi Dahi vada recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    ઈડલી ના ખીરા માં ચપટી સોડા ઉમેરી ખીરું તૈયાર કરો

    મેગી દહીં વડા (Maggi Dahi vada recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    હવે મેગી પર મેજિક મસાલો છાંટો અને ગોળા વાળો

    મેગી દહીં વડા (Maggi Dahi vada recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    હવે ગોળ વળી ને રેડી છે એને ખીરામાં ડીપ કરો

    મેગી દહીં વડા (Maggi Dahi vada recipe in Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    મેગી દહીં વડા (Maggi Dahi vada recipe in Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    હવે તળવા માટે મધ્યમ તાપ પર તેલ મૂકી મેગી વડા ને તળી લો

    મેગી દહીં વડા (Maggi Dahi vada recipe in Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
    મેગી દહીં વડા (Maggi Dahi vada recipe in Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
  11. 11

    મીડીયમ તાપ પર લાઈટ ગુલાબી રંગ ના તળી લો

    મેગી દહીં વડા (Maggi Dahi vada recipe in Gujarati) રેસીપી સ્ટેપ11ફોટો
  12. 12

    હવે મેગી ઉલળેલા પાણી માં તળેલા વડા ને બે થી ત્રણ મિનિટ માટે પલાળી રાખો

    મેગી દહીં વડા (Maggi Dahi vada recipe in Gujarati) રેસીપી સ્ટેપ12ફોટો
  13. 13

    હવે દહીં વડા ની સામગ્રી રેડી છે

    મેગી દહીં વડા (Maggi Dahi vada recipe in Gujarati) રેસીપી સ્ટેપ13ફોટો
  14. 14

    હવે એક પ્લેટ માં વડા મૂકી ઉપરથી ઘી ત્રણ ટાઈપ ની ચટણી પોર કરો

    મેગી દહીં વડા (Maggi Dahi vada recipe in Gujarati) રેસીપી સ્ટેપ14ફોટો
    મેગી દહીં વડા (Maggi Dahi vada recipe in Gujarati) રેસીપી સ્ટેપ14ફોટો
    મેગી દહીં વડા (Maggi Dahi vada recipe in Gujarati) રેસીપી સ્ટેપ14ફોટો
  15. 15

    મેગી દહીં વડા (Maggi Dahi vada recipe in Gujarati) રેસીપી સ્ટેપ15ફોટો
    મેગી દહીં વડા (Maggi Dahi vada recipe in Gujarati) રેસીપી સ્ટેપ15ફોટો
    મેગી દહીં વડા (Maggi Dahi vada recipe in Gujarati) રેસીપી સ્ટેપ15ફોટો
  16. 16

    આવી રીતે દહીં વડા ને ગાર્નિશ કરી ઠંડા જ સર્વ કરો

    મેગી દહીં વડા (Maggi Dahi vada recipe in Gujarati) રેસીપી સ્ટેપ16ફોટો
  17. 17

    હવે દહીં વડા સર્વ કરવા રેડી છે

    મેગી દહીં વડા (Maggi Dahi vada recipe in Gujarati) રેસીપી સ્ટેપ17ફોટો
  18. 18

    ઉપર થી મેગી મેજિક મસાલો પણ છાંટો.કોથમીર પણ ઉમેરો.

    મેગી દહીં વડા (Maggi Dahi vada recipe in Gujarati) રેસીપી સ્ટેપ18ફોટો
  19. 19

    તો તૈયાર છે આપની સુપર ટેસ્ટી ડીશ મેગી દહીંવડા.

    મેગી દહીં વડા (Maggi Dahi vada recipe in Gujarati) રેસીપી સ્ટેપ19ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Naina Bhojak
Naina Bhojak @cook_22092064
પર March 02, 2021 08:33
cooking is my passion I'm owner at my 5 cooking gp in fb moms kitchen cooking class in Anjar..
વધુ વાંચો

ટિપ્પણીઓ (7)

Bhumi Patel
Bhumi Patel @cook_23057006
March 07, 2021 01:54
Yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મેગી દહીંવડા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ઢોંસા લઝાનિયા(Dosa Lasagna recipe in Gujarati)
  2. દાળ બાટી (Dal Bati Recipe In Gujarati)
  3. મેગી ચીમીચાંગા (Maggi Chimichanga Recipe in Gujarati)
  4. મસાલા મેગી પીઝા ઢોકળા (Masala Maggi Pizza Dhokla Recipe In Gujarati)
  5. મેગી સોયા ટાકો મેક્સિકાના (Maggi Soya Taco Mexicana Recipe In Gujarati)
  1. મેગીવેજી કોન(Maggi veggi cone recipe in gujarati)
  2. ત્રીપલ મેગી પુલાવ (Triple Maggi Pulao Recipe In Gujarati)
  3. મેજિક મસાલા ઢોકળા (Magic Masala Dhokla Recipe in Gujarati)
  4. વેજિટેબલ મેગી મસાલા નૂડલ્સ (Vegetable Maggi Masala Noodles Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14669877
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close