કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કોથમીર લસણ અને મિક્સ હર્બ રોટી (Kothmir Lasan Mix Herbs Roti Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કોથમીર લસણ અને મિક્સ હર્બ રોટી (Kothmir Lasan Mix Herbs Roti Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

કોથમીર લસણ અને મિક્સ હર્બ રોટી (Kothmir Lasan Mix Herbs Roti Recipe In Gujarati)

Hemaxi Buch
Hemaxi Buch @cook_26237290
Jamnagar

#GA4
#Week25
#Roti
#Mycookpadrecipe49
આ વાનગી પંજાબી નાન , રોટી કે કુલચા જે મેંદા થી બને એના વિકલ્પ માં ઘઉં ના લોટ ના ઉપયોગ થી ગુજરાતી સાદી રોટલી ને થોડો સ્વાદ આપ્યો. જાતે જ બનાવી છે.

#GA4
#Week25
#Roti
#Mycookpadrecipe49
આ વાનગી પંજાબી નાન , રોટી કે કુલચા જે મેંદા થી બને એના વિકલ્પ માં ઘઉં ના લોટ ના ઉપયોગ થી ગુજરાતી સાદી રોટલી ને થોડો સ્વાદ આપ્યો. જાતે જ બનાવી છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૦ મિનિટ
૨ વ્યક્તિ માટે
  • ૧ વાટકો ઘઉં નો લોટ
  • ૧ વાટકીસમારેલી કોથમીર
  • ૩ ચમચીલસણ ની પેસ્ટ
  • ૧ ચમચીચીલી ફ્લેક્સ
  • ૧ ચમચીઓરેગાનો
  • મીઠું સ્વાદ અનુસાર
  • જરૂર મુજબ પાણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    તાજી કોથમીર ને સમારી ને એક વાટકી માં રાખો.

  2. 2

    એક બાઉલ મા ઘઉં નો લોટ, કોથમીર, લસણ ની પેસ્ટ, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો અને મીઠું નાખી મિક્સ કરો જી

  3. 3

    હવે જરૂર મુજબ પાણી નાખી રોટલી નો લોટ બાંધી લેવો

  4. 4

    થોડી વાર લોટ ને આરામ આપી સરખો કુણવી કે ટૂપી લઈ તેલ નો હાથ દહીં મસળી લેવો. જેથી લોટ હાથ માં ચોંટે નહિ

  5. 5

    હવે લોટ ના લૂઆ બનાવી એની રોટલી વણી લઈ પકવી લેવી

  6. 6

    રોટલી પકવાય જાય બંને બાજુ એટલે ઘી લગાવી કોઈ પણ શાક, દાળ સાથે એને સર્વ કરી શકાય છે.

    કોથમીર લસણ અને મિક્સ હર્બ રોટી (Kothmir Lasan Mix Herbs Roti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    કોથમીર લસણ અને મિક્સ હર્બ રોટી (Kothmir Lasan Mix Herbs Roti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    કોથમીર લસણ અને મિક્સ હર્બ રોટી (Kothmir Lasan Mix Herbs Roti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Hemaxi Buch
Hemaxi Buch @cook_26237290
પર March 07, 2021 12:19
Jamnagar

ટિપ્પણીઓ (4)

Niral Sindhavad
Niral Sindhavad @nirals
March 13, 2021 17:42
healthy nice
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Top Search in

  1. 1st for હર્બ્સ

Keywords

કોથમીર લસણ હર્બ્સ Roti

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. રાજસ્થાની દાળબાટી ચુરમુ (Rajasthani Daalbati Churmu Recipe In Gujarati)
  2. કોલ્ડ કોફી (cold coffee Recipe in Gujarati)
  3. પનીર ટીક્કા (Panee Tikka Recipe In Gujarati)
  4. રાજસ્થાની રાજ કચોરી ચાટ (Rajasthani Raj Kachori Chat Recipe In Gujarati)
  5. બાજરી ની રોટી (Bajri Roti Recipe In Gujarati)
  1. સરગવા લશણ્યું લોટ વાળુ શાક
  2. બાટી ચુરમુ (Bati Churmu Recipe In Gujarati)
  3. દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
  4. સરગવા નો સૂપ (Saragva Soup Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14696251
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close