બે પડ વાળી ફુલકા રોટલી (Do Padi Fulka Rotli Recipe In Gujarati)

Beena Chavda @cook_26300592
બે પડ વાળી ફુલકા રોટલી (Do Padi Fulka Rotli Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
આપણે બે વાટકા ઘઉંનો લોટ લઇ અને ચારી લેવો એમાં એક પાવર તેલ 1 ચમચી મીઠું અને દોઢ ગ્લાસ પાણી નાખું અને પછી બાંધી લેવું અને થોડીક વાર મહેર વો અને પછી પાંચ મિનીટ રાખવું
- 2
પાંચ મિનિટ થઈ જાય એટલે હવે નાના ગોરીડા કરવા બે ગો રીડા લેય રોટલી બે નાની નાની રોટલી કરવી અને પછી બે ની મિક્સ કરી અને વણવી અને થઈ જાય એટલે લોઢી માં શેકવી શેકાઈ જાય એટલે બીજું બાજુ ફુલાવી
- 3
એટલે હવે આપણે બે પડ ફૂલકા રોટલી તૈયાર
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14699766









ટિપ્પણીઓ (2)