પાણીપુરી ભેળ

Neeta Parmar @cook_26323807
# GA4#Week26
ભેળ ને વધુ ટેસ્ટી બનાવતી આ સર્વિંગ રીત જરૂર ટ્રાય કરો.
પાણીપુરી ભેળ
# GA4#Week26
ભેળ ને વધુ ટેસ્ટી બનાવતી આ સર્વિંગ રીત જરૂર ટ્રાય કરો.
રાંધવાની સૂચનાઓ
- 1
તેલ ગરમ મૂકી તેમાં મીઠું,હળદર નાખી મમરા વાઘરી લો.સતત હલાવતા રહો અને સરસ કડક કરી લો.
- 2
બાફેલા બટાકા, ચટણી તૈયાર કરો.મમરા મા સેવ, બૂંદી,ચવાણું મિક્સ કરી સૂકી ભેળ તૈયાર કરો.
- 3
પાણીપુરી ની પૂરી લો. ભેળ માં બટાકા ચટણી મિક્સ કરી ભેળ બનાવો.ચટપટી ભેળ ને પૂરી માં કાણું પાડી ભરી લો.
- 4
મીઠી ચટણી રેડી સર્વ કરો.પાણીપુરી આને ભેળ ની સાથે મજા લો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14732128








ટિપ્પણીઓ (2)