ભેળ (Bhel Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મમરા વઘારવા માટે કડાઈમાં ૨ ચમચી તેલ મૂકીને તેલ ગરમ થાય એટલે તેમાં હળદર, કળી પત્તા લીલા મરચા અને મીઠું નાખી તેને બરાબર હલાવી દો
- 2
હવે કાચી કેરી,બાફેલા બટાકા, કાંદા,ટામેટા, કોથમીર આ બધા ને ઝીણા સમારી લો
- 3
હવે એક તપેલામાં પહેલા મમરા લો તેમાં લીલી ચટણી,લસણની ચટણી,મીઠી ચટણી, કાંદા,ટામેટા કાચી કેરી, બાફેલા બટાકા નાખી બરાબર મિક્સ કરી દો
- 4
તેની ઉપર ઝીણી સેવ કોથમીર દાડમ ના દાણા નાખી સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14732946










ટિપ્પણીઓ (5)