બ્રેડ (Bread Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં 1/2 કપ હૂંફાળું દૂધ લેવું પછી તેમાં ખાંડ મીઠું તેલ યીસ્ટ નાખી મિક્સ કરી લો.પછી તેને ૧૦ મિનિટ ઢાંકીને રહેવા દો.
- 2
પછી તેમાં મેંદો નાખી મિક્સ કરી લો અને થોડું દૂધ નાખી લેવું.
- 3
હવે લોટ સરખો મિક્સ કરી લો અને હાથ માં થોડું તેલ લઈને લોટ ને મસળી લો. પછી તેને 30 મિનિટ ઢાંકીને રહેવા દેવો.
- 4
30 મિનિટ પછી લોટ મસળીને ને તેના એકસરખા લુઆ બનાવી લેવા. તેને ગ્રીસ kareli બેકિંગ ડિશ પર રાખી દેવા.
- 5
પછી તેના પર દૂધ લગાવીને તેને એક કલાક માટે ઢાંકીને મૂકી દેવા. એક કલાક પછી તે ફૂલીને ડબલ થઇ જશે પછી તેના પર બ્રશ વડે બટર લગાવી તમે માઈક્રોવેવમાં convection mode પર 190 ડિગ્રી પર ૧૫ મિનિટ માટે બેક કરી લેવા. તે પહેલા માઈક્રો વેવ ને પાંચ મિનિટ માટે પ્રી હિટ કરી લેવો.
- 6
બ્રેડ બની જાય એટલે તેને માઇક્રોવેવ માંથી બહાર કાઢી ને એના પર બટર લગાવી તેના પર કપડું ઢાંકીને 1/2કલાક માટે રહેવા દેવું.
Keywords
Similar Recipes
More Recipes




















ટિપ્પણીઓ (11)