ભેળ (Bhel Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક મોટા બાઉલમાં મમરા લો.
- 2
ત્યારબાદ તેની અંદર તીખું ચવાણું તીખાં ઞાઠીય તળેલી રોટલી ઉમેરો.
- 3
ત્યારબાદ તેની અંદર લીલી ચટણી ખજુર આંબલી ની ચટણી લસણ ની ચટણી ઉમેરો.
- 4
ત્યારબાદ તેની અંદર ટામેટાં ડુંગળી કેપ્સીકમ બટાકા દાડમ બઘું ઉમેરો.
- 5
ત્યારબાદ તેને બઘું બરાબર મિક્સ કરો.
- 6
ત્યારબાદ તેને સવીઞ ડીશ માં લઇ લો.
- 7
ત્યારબાદ તેને કોથમીર ઝીણી સેવ સમારેલી ડુંગળી કોથમીર થી દાડમ ના દાણા થી ડેકોરેશન કરો.
- 8
તૈયાર છે ચટપટી અને તીખી ભેળ.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14741654
















ટિપ્પણીઓ (6)