કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ઝટપટ સંભાર (Quick Sambhar Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ઝટપટ સંભાર (Quick Sambhar Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ઝટપટ સંભાર (Quick Sambhar Recipe In Gujarati)

Maitry shah
Maitry shah @maitry_shah

#KS5
અમારા ઘરે બાળકો ને સાઉથ ઇન્ડિયન ફૂડ બૌ ભાવે છે. તો બાળકો એમાં શાક દેખાય એઉ નથી ખાતા તો આ રીતે બનાવીએ તો ફટાફટ બની જાય છે અને ઓછા સમય માં સરસ પણ બને છે.

#KS5
અમારા ઘરે બાળકો ને સાઉથ ઇન્ડિયન ફૂડ બૌ ભાવે છે. તો બાળકો એમાં શાક દેખાય એઉ નથી ખાતા તો આ રીતે બનાવીએ તો ફટાફટ બની જાય છે અને ઓછા સમય માં સરસ પણ બને છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 મિનિટ
5-6 બાઉલ
  • 1 વાડકીતુવેર દાળ
  • 2 નંગડુંગળી
  • 2 નંગટામેટા
  • 3 સ્પૂનતેલ
  • 1 સ્પૂનજીરું
  • 1/4 સ્પૂનહિંગ
  • 2લીલા મરચાં કતરણ
  • 6-7લીમડા પાન
  • 3 સ્પૂનલાલ કાશ્મીરી મરચું
  • 2 સ્પૂનધાણાજીરું
  • મીઠું સ્વાદ મુજબ
  • 1/2 સ્પૂનહળદર
  • 2 સ્પૂનસંભાર મસાલો
  • 1/2 સ્પૂનઆદુ પેસ્ટ
  • 2 સ્પૂનકોથમીર ઝીણી કાપેલી
  • જરૂર મુજબ પાણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ દાળ ને 10 મિનિટ પલાળી રાખો ત્યાં સુધી ડુંગળી ને ટામેટા ને ચોપર માં ચોપ કરી લો અને કુકર ma તેલ મૂકી જીરું, હિંગ, લીલા મરચા, લીમડો તથા ડુંગળી ને ટામેટા સાંતળી લો.

    ઝટપટ સંભાર (Quick Sambhar Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ઝટપટ સંભાર (Quick Sambhar Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ઝટપટ સંભાર (Quick Sambhar Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે તે થઇ જાય પછી તેમાં મીઠું, મરચું, હળદર, ધાણાજીરું તથા સંભાર મસાલો અને આદુ નાખવું. પછી તેમાં પલાળેલી દાળ તથા 4-5 બાઉલ પાણી ઉમેરી 4 વહીસલ કરી લેવી.

    ઝટપટ સંભાર (Quick Sambhar Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ઝટપટ સંભાર (Quick Sambhar Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ઝટપટ સંભાર (Quick Sambhar Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે થઇ જાય પછી કુકર ખોલી તેમાં વલોણી થી 2 -3 મિનિટ મિક્સ કરી લેવું અને જરૂર લાગે તો ઉકાળવા મૂકવું. પછી બાઉલ માં કાઢી લેવું અને કોથમીર થી ગાર્નિશ કરી સર્વ કરવું.

    ઝટપટ સંભાર (Quick Sambhar Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ઝટપટ સંભાર (Quick Sambhar Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Maitry shah
Maitry shah @maitry_shah
પર March 23, 2021 17:30

ટિપ્પણીઓ (3)

Khushboo Vora
Khushboo Vora @cook_24418248
March 24, 2021 15:58
Woww
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

સંભાર

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સુરતી સરસિયા‌ ખાજા (Surti Sarsiya Khaja Recipe In Gujarati)
  2. પોરબંદરની ફેમસ મસાલા ખાજલી (Porbandar Famous Masala Khajali Recipe In Gujarati)
  3. પાન આઈસ્ક્રીમ બીટર મશીન વગર (Paan Ice Cream without Beater Machine Recipe In Gujarati)
  4. ઈન્સ્ટન્ટ ઠંડાઈ પાઉડર (Instsant Thandai Powder Recipe In Gujarati)
  5. સાઉથ ઇંડિયન સ્ટાઈલ સંભાર (South Indian Style Sambhar Recipe In Gujarati)
  1. સાંભાર (Sambhar Recipe In Gujarati)
  2. રવા ના ઉત્તપમ (Rava Uttapam Recipe In Gujarati)
  3. રોઝી સાબુદાણા અને કેસર સાબુદાણા ફાલુદા(Rose Sabudana Kesar Sabudana Falooda Recipe In Gujarati)
  4. કેસર પિસ્તા લસ્સી(Kesar Pista Lassi Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14772272
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close