કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બટાકા ની સુકવણી વેફર (Bataka Sukavni Wafer Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બટાકા ની સુકવણી વેફર (Bataka Sukavni Wafer Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

બટાકા ની સુકવણી વેફર (Bataka Sukavni Wafer Recipe In Gujarati)

Arpita Shah
Arpita Shah @ArpitasFoodGallery

#KS5
સુકવણી નો મતલબ જ એ છે કે એક વખત બનાવી દો પછી આખું વર્ષે તમે ખાઈ શકો છો. સુકવણી જુદી જુદી વસ્તુ ની થાય છે જેમ કે આદુ સુકવી ને મિક્સર માં ક્રશ કરી સુંઠ પાઉડર બની શકે પછી કસૂરી મેથી પણ બંને તે જ રીતે બટાકા માંથી તો બહુ બધી વસ્તુ ની સુકવણી થાય છે. તેમાં થી વેફર, ચકરી, બટાકા ના પાપડ વગેરે બની શકે છે. મેં આજે ઉપવાસ માં ખાઈ શકાય તેવી ફરાળી વેફર બનાવી છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 1 કિલો- બટાકા
  • સ્વાદ મુજબ - સિંધવ મીઠુ
  • 1 ચમચી- ફટકડી
  • વેફર તળવા માટે ની સામગ્રી :-
  • 1 વાડકી- સીંગતેલ
  • 2 ચમચી- કાશ્મીરી મરચું પાઉડર
  • 2 ચમચી- દરેલી ખાંડ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલા બટાકા ને લઇ ધોઈ લો. પછી છાડા ઉખાડી દો. પછી ફરી થી બરાબર ધોઈ ને વેફર મશીન માંથી વેફર પાડી લો.વેફર માટે બહુ મોટા નહિ અને બહુ નાના નહિ તેવા બટાકા પસંદ કરો.

    બટાકા ની સુકવણી વેફર (Bataka Sukavni Wafer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    બટાકા ની સુકવણી વેફર (Bataka Sukavni Wafer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    બટાકા ની સુકવણી વેફર (Bataka Sukavni Wafer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી પડેલી વેફર ને 3-4 વખત ધોઈ થોડી વાર પાણી ભરેલા મોટા વાસણ માં મૂકી રાખો.

    બટાકા ની સુકવણી વેફર (Bataka Sukavni Wafer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યાર બાદ તપેલી માં પાણી નાંખી ઉકળે પછી તેમાં ખાંડેલી ફટકડી નાંખી દો અને સિંધવ મીઠુ નાંખી વાસણ માં ભરેલી વેફર પાણી નિતારી ને નાંખી દો. ઢાંકણ ઢાંકી દો.10-15 મિનિટ માં ચઢી જાય પછી કાણા વાળા ટોપા માં કાઢી લો.

    બટાકા ની સુકવણી વેફર (Bataka Sukavni Wafer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    બટાકા ની સુકવણી વેફર (Bataka Sukavni Wafer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    થોડી ઠંડી થાય પછી એક કોટન કટકો પાથરી સુકવી દો. તેને તમે તાપ માં અથવા ઘર માં પંખા નીચે પણ સુકવી શકો છો. એક આખો દિવસ સુકવી રાખો. બરાબર ના સુકાય તો થોડી વાર બીજે દિવસે પણ મૂકી દો.

    બટાકા ની સુકવણી વેફર (Bataka Sukavni Wafer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તો રેડી છે સુકવણી માંથી ફરાળી વેફર

    બટાકા ની સુકવણી વેફર (Bataka Sukavni Wafer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે સૂકવેલી વેફર ને ફીટ ડબ્બા માં ભરી દો અને થોડી વેફર ને તાવડી માં તેલ મૂકી તળી લો. તળી દીધા પછી તેમાં કાશ્મીરી લાલ મરચું અને દરેલી ખાંડ નાંખી હલાવી દો.ફરાળ માટે વફર ખાવા ની છે એટલે સીંગતેલ નો ઉપયોગ કર્યો છે.

    બટાકા ની સુકવણી વેફર (Bataka Sukavni Wafer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    તો રેડી છે આપડી ફરાળી વેફર

    બટાકા ની સુકવણી વેફર (Bataka Sukavni Wafer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Arpita Shah
Arpita Shah @ArpitasFoodGallery
પર March 25, 2021 18:05
Cooking is my Passion
વધુ વાંચો

ટિપ્પણીઓ (4)

Kirtana Pathak
Kirtana Pathak @kirtana_9
March 01, 2023 05:06
મેં પણ તમારી જેમ ફેરફાર સાથે પાઉડર બનાવ્યો
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બટેટા વેફર

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ભેળ કચોરી (Bhel Kachori Recipe In Gujarati)
  2. રાજકોટ ફેમસ બાલાજીની મસાલા સેન્ડવીચ (Rajkot Famous Balaji Masala Sandwich Recipe In Gujarati)
  3. આદુ લીલી ચા લીમડાની સુકવણી(Ginger Green Tea Curry Leaves Sukavni Recipe In Gujarati)
  4. હોટ મોકા (Hot Mocha Recipe In Gujarati)
  5. પાન ફ્લેવર આઈસ્ક્રીમ (Paan Flavour Ice Cream Recipe In Gujarati)
  1. પીઝા પરાઠા (Pizza Paratha Recipe In Gujarati)
  2. લીંબુનું અથાણું (Lemon Pickle Recipe In Gujarati)
  3. લીંબુ નું અથાણું (Limbu Athanu Recipe In Gujarati)
  4. લીંબુ નું ખાટું મીઠું અથાણું (Limbu Khatu Mithu Athanu Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14781963
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close