કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કોરી મગ ની દાળ(Dry Moong Dal Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કોરી મગ ની દાળ(Dry Moong Dal Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

કોરી મગ ની દાળ(Dry Moong Dal Recipe in Gujarati)

Twinkal Kalpesh Kabrawala
Twinkal Kalpesh Kabrawala @cook_22118709
Surat

#AM1
#week1
મગ દાળ પ્રોટીનથી સમૃદ્ધ છે અને એન્ટિમાઇક્રોબાયલ ગુણ છે જે બેક્ટેરિયા સામે લડવામાં મદદ કરે છે. તે સરળતાથી સુપાચ્ય છે અને તે ઝડપી બનાવે છે. અમારે ત્યાં આ પ્રકારની દાળ વીક માં 2 વાર તો ખાવામાં આવે જ છે... આ દાળ કોરી મેથી ની ભાજી ના શાક સાથે કે પછી લસણ નું કાચું હોય કે પછી બટાકા નું શાક આ દરેક સાથે લઈ શકાય છે...ઉપરથી કાચું તેલ નાખી ને જુવાર ના રોટલા સાથે ખાવાની મજા જ અલગ છે...

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 મિનિટ
3લોકો
  • 1મોટી વાટકી પીળી મગની દાળ
  • સ્વાદ મુજબ મીઠું
  • 1 ચમચીતેલ
  • 1/8 ચમચીહળદર
  • 1 ચમચીલીલાં મરચાની પેસ્ટ
  • 1/2 ચમચીઆદુ લસણ પેસ્ટ
  • દાળ ડૂબે એટલું પાણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    દાળ ને 2 થી 3 કલાક પલાળી રાખવી...

    કોરી મગ ની દાળ(Dry Moong Dal Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    કોરી મગ ની દાળ(Dry Moong Dal Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે કૂકર લઈ તેમાં પેહલા દાળ નાખી તેમાં દાળ ડૂબે એ મુજબ પાણી એડ કરવાનું છે (બસ એના ઉપર થી રહે એટલું જ રાખવું)પછી તેમાં મરચું, મીઠું, આદુ લસણ પેસ્ટ તેલ ઉમેરવા

    કોરી મગ ની દાળ(Dry Moong Dal Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે ગેસ ઓન કરી તેના પર કૂકર મૂકી દો
    હવે દાળ માં નાખેલા પાણી માં એક ઉકરો આવે એટલે કૂકર ઢાંકી દેવું...૩ સીટી વગાડવી...અને પછી ૫ મિનિટ સ્લો ગેસ રાખવો...પછી બંધ કરી દેવો...કૂકર ઠંડુ થાય પછી ખોલો...દાળ સરસ છૂટી બનશે..તો હવે તેના પર કાચું તેલ રેડી ખાવાની ખૂબ જ મજા પડશે. હાથ થી તોડીને ભાગેલો કાંદો તેની સાથે ખાવાની વધુ મજા આવશે...

    કોરી મગ ની દાળ(Dry Moong Dal Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    કોરી મગ ની દાળ(Dry Moong Dal Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    કોરી મગ ની દાળ(Dry Moong Dal Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Twinkal Kalpesh Kabrawala
Twinkal Kalpesh Kabrawala @cook_22118709
પર April 02, 2021 07:47
Surat
I love cooking ..& I love to cook diffrent dishes for my family 💖
વધુ વાંચો

ટિપ્પણીઓ (16)

Vaishali Thaker
Vaishali Thaker @Vaishali_0412
April 22, 2021 17:25
yummy dear
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મગ દાળ મગ દાળ

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. છુટ્ટી દાળ (Chhutti Dal Recipe in Gujarati)
  2. બ્રેડ લજાનિયા ઈન કડાઈ (Bread Lasagna In Kadai Recipe In Gujarati)
  3. આઈસ્ક્રીમ લસ્સી (Icecream Lassi Recipe In Gujarati)
  4. દખો (Dakhho Recipe In Gujarati)
  5. રબડી ગોલા (Rabri Gola Recipe In Gujarati)
  1. મસાલા ઢોસા (Masala Dosa Recipe In Gujarati)
  2. ઢાબા સ્ટાઇલ દાલ ફાય (Dhaba Style Dal Fry Recipe In Gujarati)
  3. મગ ની દાળ (Moong Dal Recipe In Gujarati)
  4. આખી ગુજરાતી થાળી (Full Gujarati Thali Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14810614
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close