કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બટાકાની કઢી (Potato Kadhi Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બટાકાની કઢી (Potato Kadhi Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

બટાકાની કઢી (Potato Kadhi Recipe In Gujarati)

Vibha Mahendra Champaneri
Vibha Mahendra Champaneri @cook_25058245
Ahmedabad

કઢી આપણે અલગ અલગ પ્રકારની બનાવતા હોઈએ છીએ - જેમકે ખાટી મીઠી સાદી કઢી, પકોડા કઢી, જુદી જુદી ભાજીની કઢી, રીંગણની કઢી વગેરે વગેરે.... એમાંથી મેં આજની વિસરાઈ ગયેલી એવી દાદીમાના જમાનામાં બનાવાતી એવી બટાકાની કઢી મેં બનાવી છે. આ કઢી હું મારા દાદી પાસેથી શીખી છું. કોઈ વખત બટાકાનું શાક વધ્યું હોય તો પણ એમાંથી પણ બનાવી શકાય.
#AM1

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20-25 મિનિટ
2-3 વ્યક્તિ
  • 4-5 નંગમિડીયમ સાઈઝના બટાકા
  • 5 વાડકીખાટી છાશ
  • 3-4 ચમચીચણાનો લોટ
  • 3-4 ચમચીખાંડ
  • 1 ચમચીવાટેલા આદું- મરચાં
  • 15-20કળી લસણ વાટેલું
  • 1/2 ચમચી હળદર
  • 1 ચમચીલાલ મરચું પાઉડર
  • સ્વાદમુજબ મીઠું
  • 2 ચમચીઘી
  • 1 ચમચીતેલ
  • 1/2 ચમચી જીરું
  • 1/4 ચમચી રાઈ
  • 1 નંગતમાલપત્ર
  • 2-3લવિંગ
  • 1 નંગલાલ આખું મરચું
  • ચપટીહીંગ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20-25 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બટાકાના કટકા કરી કૂકરમાં એને બાફી લો. બટાકા બફાઈ જાય અને ઠંડા પડે પછી એને છોલી લો. પછી અડધા બટાકાના કટકા કરો અને બાકી ના બીજા બટાકાને હાથની મદદથી થોડા અધકચરા છૂંદી લો.

    બટાકાની કઢી (Potato Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    બટાકાની કઢી (Potato Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    બટાકાની કઢી (Potato Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક કઢાઈમાં તેલ તથા ઘી ઉમેરી ગરમ કરવા મૂકો. પછી એમાં રાઈ તથા જીરું ઉમેરો એ તતડે એટલે એમાં હીંગ ઉમેરી એમાં વાટેલું લસણ, વાટેલા આદું-મરચાની પેસ્ટ, તજ-લવિંગ, તમાલપત્ર તથા લાલ આખું મરચું ઉમેરો.

    બટાકાની કઢી (Potato Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    બટાકાની કઢી (Potato Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    બટાકાની કઢી (Potato Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    1/2મિનિટ પછી એમાં હળદર, મીઠું તથા લાલમરચું પાઉડર ઉમેરો. પછી એને હલાવી લો.

    બટાકાની કઢી (Potato Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    બટાકાની કઢી (Potato Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે એ કઢાઈમાં કટકા કરેલા તથા અધકચરા ક્રશ કરેલા બટાકા મિક્સ કરી બરાબર હલાવી લો.

    બટાકાની કઢી (Potato Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    બટાકાની કઢી (Potato Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે ખાટી છાશમાં ચણાનો લોટ,ખાંડ તથા મીઠું ઉમેરી એને બ્લેન્ડરની મદદથી મિક્સ કરી લો.

    બટાકાની કઢી (Potato Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    બટાકાની કઢી (Potato Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    બટાકાની કઢી (Potato Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે આ છાશના મિશ્રણમાં તૈયાર કરેલા બટાકાના મિશ્રણને ઉમેરો.

    બટાકાની કઢી (Potato Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    બટાકાની કઢી (Potato Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    બટાકાની કઢી (Potato Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે મિક્સ કરેલા આ મિશ્રણને ગૅસ પર ઉકળવા મૂકો.હવે આ કઢી ઉકળે અને થોડી ઘટ્ટ થાય ત્યારે એમાં 1/2 ચમચી વાટેલું લસણ ઉપરથી ઉમેરો જેથી કાચા લસણનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે.એકાદ મિનિટ એને ઉકાળી ગૅસ બંધ કરી લો. હવે બટાકાની આ કઢી તૈયાર છે.

    બટાકાની કઢી (Potato Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    બટાકાની કઢી (Potato Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    બટાકાની કઢી (Potato Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    બટાકાની આ કઢી ભાખરી, રોટલી,રોટલા, ખીચડી તથા ભાત સાથે ખાવામાં ખૂબજ ટેસ્ટી લાગે છે.

    બટાકાની કઢી (Potato Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Vibha Mahendra Champaneri
Vibha Mahendra Champaneri @cook_25058245
પર April 04, 2021 17:43
Ahmedabad

ટિપ્પણીઓ (2)

Neha Dua
Neha Dua @cook_90450
April 05, 2021 05:14
Yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બટેટા Kadhi

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પનીર કોફતા ઇન વ્હાઈટ ગ્રેવી (Paneer Kofta In White Gravy Recipe In Gujarati)
  2. દાલ ફ્રાય (Dal Fry Recipe in Gujarati)
  3. સેઝવાન ફ્રાઇડ રાઈસ (Schezwan Fried rice recipe in Gujarati)
  4. બટાકા ની કઢી (Bataka kadhi recipe in Gujarati)
  5. બટાકા ની વેફર (Bataka Wafer Recipe In Gujarati)
  1. ગાજરનો સંભારો (Gajar Sambharo Recipe In Gujarati)
  2. બટાકા ની વેફર (Bataka Wafer Recipe In Gujarati)
  3. અમૃતસરી દાલ (Amritsari Dal Recipe In Gujarati)
  4. મેંગો લસ્સી (Mango Lassi Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14822641
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close