કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)

Harsha Valia Karvat
Harsha Valia Karvat @harshakarvat
બોરીવલી, મુંબઈ.

#AM1

#AM1

વધુ વાંચો

ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)

Harsha Valia Karvat
Harsha Valia Karvat @harshakarvat
બોરીવલી, મુંબઈ.

#AM1

#AM1

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

10 મિનિટ
6 લોકો
  • 500 મીલી ખાટી છાશ
  • 1 નાનો ચમચો ચણાનો લોટ
  • 2 નંગલીલાં મરચાં
  • 1/4 નાની ચમચીરાઈ
  • 1/4 નાની ચમચીજીરું
  • 2 ચપટીહિંગ
  • 3 નંગલવિંગ
  • 1નાનો ટુકડો તજ
  • 8-10મીઠા લીમડાના પાન
  • 1 નાની ચમચીઘી
  • 1 ગ્લાસપાણી
  • મીઠું સ્વાદ મુજબ
  • ગોળ સ્વાદ મુજબ
  • ઝીણી સમારેલી કોથમીર જરૂર મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    એક તપેલીમાં છાશ લઈ તેમાં ચણાનો લોટ અને પાણી ઉમેરી સરખી રીતે જેરી લો

    ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે જાડા તળીયાવાળી તપેલીમાં ઘી ગરમ કરી તેમાં રાઇ નાંખી કકડે એટલે તેમાં જીરું, તજ, લવિંગ, મીઠા લીમડાના પાન, લીલા મરચાંના ટુકડા અને હિંગ નો વઘાર કરી તેમાં ચણાના લોટવાળી છાશ વઘારો. હવે તેમાં સ્વાદ મુજબ ગોળ અને મીઠું ઉમેરી સરખી રીતે મિડિયમ તાપે ઉકળવા દો. વચ્ચે વચ્ચે હલાવતા રહો જેથી કઢી ઊભરાઈ ન જાય.

    ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    કઢી બરાબર ઉકળવા લાગે એટલે તેમાં સમારેલી કોથમીર નાખી ગેસ બંધ કરી દો. તૈયાર છે ગરમા ગરમ ખટમીઠી ગુજરાતી કઢી.

    ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    મેં કઢી સાથે રોટલી, ભીંડાનું શાક, સેન્ડવીચ હલવો અને કેરીનું ગળ્યું અથાણું પીરસયાં છે.

    ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Harsha Valia Karvat
Harsha Valia Karvat @harshakarvat
પર April 06, 2021 15:17
બોરીવલી, મુંબઈ.

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ગુજરાતી કઢી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ડબલ તડકા અમૃતસરી દાળ (Double Tadka Amritsari Dal Recipe In Gujarati)
  2. બટર કુકીઝ (Butter Cookies Recipe In Gujarati)
  3. સરગવાની કઢી (Saragva Kadhi Recipe In Gujarati)
  4. પંચમેલ ડબલ તડકા દાળ (Panchmel Double Tadka Daal Recipe In Gujarati)
  5. ઓરેન્જ માર્મલેડ (Orange Marmalade Recipe In Gujarati)
  1. દાળ તડકા (Dal Tadka Recipe In Gujarati)
  2. ચોકલેટ આઈસ્ક્રીમ (Chocolate Icecream Recipe In Gujarati)
  3. દાલ બાટી (Dal Bati Recipe In Gujarati)
  4. સાઉથ સ્પેશિયલ સંભાર (South Special Sambhar Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14829699
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close