કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બીસી બેલે હુલી આના (Bisi Bele Huli Aana Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બીસી બેલે હુલી આના (Bisi Bele Huli Aana Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

બીસી બેલે હુલી આના (Bisi Bele Huli Aana Recipe In Gujarati)

Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
અમદાવાદ

#AM2
#cookpadgujarati
#cookpadindia
ભાત-ખીચડી એ ભારતીય ભોજન નું એક મહત્વ નું અંગ છે. બીસી બેલે હુલી આના કે બીસી બેલે ભાથ એ કર્ણાટક રાજ્ય ની પરંપરાગત, તીખી તમતમતી, સ્વાદ સભર એક ભાત ની વાનગી છે. જેમાં ભાત સાથે, તુવેર દાળ અને ભરપૂર શાકભાજી નો સમાવેશ થાય છે જે વેજીટેબલ ખીચડી નું એક રૂપ કહી શકાય. પરંતુ આ વ્યંજન નું મુખ્ય પાસું તેનો ખાસ બીસી બેલે ભાથ મસાલો છે જે આ વ્યંજનને એક ખાસ અને અનેરો સ્વાદ આપે છે. બીસી બેલે ભાથ ને કોઈ પણ સમય ના ભોજન માં સમાવેશ કરી શકાય છે.
કન્નડ ભાષામાં બીસી એટલે ગરમ/તીખું, બેલે એટલે દાળ, હુલી એટલે ખાટું અને આના એટલે ચોખા/ભાત. આમ એનું નામ બીસી બેલે હુલી આના છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

50 મિનિટ
4 વ્યક્તિ
  • 3/4 કપચોખા
  • 1/4 કપતુવેર દાળ
  • 2 ચમચા આંબલી
  • 1 ચમચો ગોળ પાઉડર
  • 2 ચમચા બીસી બેલે ભાથ મસાલા
  • 1 ચમચીહળદર
  • 1 ચમચીતેલ
  • 1 ચમચીઘી
  • 2ચમચો શીંગદાણા
  • 1/4 કપલીલા વટાણા
  • 1ગાજર સુધારેલું
  • 4-5ફણસી સુધારેલી
  • 1નાનું બટાકુ સુધારેલું
  • 2-3નાની ડુંગળી
  • મીઠું સ્વાદાનુસાર
  • વઘાર માટે:
  • 1 ચમચો ઘી
  • 1 ચમચીરાઈ
  • 1ડાળખી મીઠો લીમડો
  • 1લાલ સૂકું મરચું
  • 8-10કાજુ ફાડા
  • ચપટીહિંગ
  • મસાલા બુંદી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

50 મિનિટ
  1. 1

    દાળ- ચોખા ધોઈ ને પલાળી લો. આંબલી માં 1/2 કપ પાણી નાખી પલાળી દો.

    બીસી બેલે હુલી આના (Bisi Bele Huli Aana Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    દાળ અને ચોખા ને 3-4 સીટી વગાડી ને પ્રેસર કુક કરી લો. બફાય જાય એટલે દાળ ને ચમચા થી મેસ કરી લેવી અને પછી ભાત સાથે ભેળવી દેવી.

    બીસી બેલે હુલી આના (Bisi Bele Huli Aana Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    આંબલી ને મસળી અને ગાળી લેવી, તેમાં મીઠું અને ગોળ નાખી,ગોળ ઓગળે ત્યાં સુધી હલાવી ને મિક્સ કરવું. પછી તેમાં બીસી બેલે મસાલો નાખી ને ભેળવી દેવું.

    બીસી બેલે હુલી આના (Bisi Bele Huli Aana Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    બીસી બેલે હુલી આના (Bisi Bele Huli Aana Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    બીસી બેલે હુલી આના (Bisi Bele Huli Aana Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    એક વાસન માં તેલ અને ઘી ગરમ મૂકી ડુંગળી, શીંગદાણા અને બધા શાક નાખી, તેજ આંચ પર 2-3 મિનિટ સાંતળો.

    બીસી બેલે હુલી આના (Bisi Bele Huli Aana Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    પછી હળદર અને પાણી નાખી 4-5 મિનિટ સુધી અથવા શાક ચઢે ત્યાં સુધી રાંધો.

    બીસી બેલે હુલી આના (Bisi Bele Huli Aana Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે તૈયાર કરેલું આંબલી વાળું મિશ્રણ ઉમેરો, ભેળવો અને હજી બીજી 4-5 મિનિટ રાંધો.

    બીસી બેલે હુલી આના (Bisi Bele Huli Aana Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    અંત માં, ભેળવેલા દાળ, ભાત ઉમેરો અને 2 કપ જેટલું પાણી નાખી ને સરખું ભેળવો, મીઠું પણ ઉમેરી દો. 5-7 મિનિટ હલકી આંચ પર રાંધો. વચ્ચે વચ્ચે હલાવવું.

    બીસી બેલે હુલી આના (Bisi Bele Huli Aana Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    હવે વઘાર માટે ઘી ગરમ મૂકી, વઘાર ની વસ્તુ નાખી અને વઘાર તૈયાર કરો અને બીસી બેલે માં ઉમેરો.

    બીસી બેલે હુલી આના (Bisi Bele Huli Aana Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    પીરસતી વખતે મસાલા બુંદી ભભરાવો અને દહીં, રાઇતું પાપડ વગેરે સાથે પીરસો.

    બીસી બેલે હુલી આના (Bisi Bele Huli Aana Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    બીસી બેલે હુલી આના (Bisi Bele Huli Aana Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    બીસી બેલે હુલી આના (Bisi Bele Huli Aana Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
પર April 12, 2021 19:05
અમદાવાદ
સ્વાસ્થ્યપ્રદ રસોઈ એ મારું પેશન છે. આપણી જુની તથા અત્યાર ની વાનગી ના અમૂક ઘટકો માં ફેરફાર કરી વાનગી ને સ્વાસ્ત્યપ્રદ બનાવું છુ.
વધુ વાંચો

ટિપ્પણીઓ (22)

Hema Kamdar
Hema Kamdar @Hema
April 15, 2021 18:17
Wow just amazing
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કોથમીર ની સુકવણી(Kothamir Sukavani Recipe In Gujarati)
  2. કાચી કેરી નું શાક (Kachi Keri Shak Recipe In Gujarati)
  3. કાઠિયાવાડી કાજુ ગાંઠિયા નું જૈન શાક (Kathiawadi Cashew - Ganthiya Jain Sabji Recipe In Gujarati)
  4. લેફ્ટ ઓવર રાઈસ બેસન ઢોંસા (Left Over Rice Besan Dosa Recipe In Gujarati)
  5. લાપસી (Laapsi Recipe In Gujarati)
  1. રાઈસ વર્મેસીલી વેજીટેબલ ઉપમા (Rice Vermicelli Vegetable Upma Recipe In Gujarati)
  2. દહીં ભાત (Curd Rice Recipe In Gujarati)
  3. મસાલા રાઈસ બોલ્સ (Masala Rice Balls Recipe In Gujarati)
  4. ત્રિરંગી વેજ પુલાવ (Trirangi Veg Pulao Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14856269
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close