કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe in Gujarati)

Maitry shah
Maitry shah @maitry_shah

#AM2
અમારી ઘરે બધા ને સેઝવાન ફ્લેવર બહુ જ ભાવે છે અમે ઢોસા , સેન્ડવિચ , પુલાવ એ વાનગી આ ફલેવર માં બનાવીએ છે અને બહુ જ મસ્ત બને છે.

#AM2
અમારી ઘરે બધા ને સેઝવાન ફ્લેવર બહુ જ ભાવે છે અમે ઢોસા , સેન્ડવિચ , પુલાવ એ વાનગી આ ફલેવર માં બનાવીએ છે અને બહુ જ મસ્ત બને છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

40 મિનિટ
3 વ્યક્તિ
  • 1 વાડકીબાસમતી ચોખા
  • 1કેપ્સિકમ ઝીણું કરેલ
  • 1મોટી ડુંગળી ઝીણી કરેલ
  • 100 ગ્રામપર્પલ કે ગ્રીન કોબીજ
  • 1મીડીયમ ગાજર ઝીણું કરેલ
  • 4-5લીલા મરચા પેસ્ટ
  • 6-7કળી લસણ ઝીણું કરેલ
  • 1 સ્પૂનજીરું
  • 3 સ્પૂનતેલ
  • મીઠું સ્વાદ મુજબ
  • 2-3 સ્પૂનસેઝવાન સોસ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ચોખા ને 2-3 વાર ધોઈ ને 15 મિનિટ પલાળી રાખજો પછી એક મોટી તપેલી માં પાણી ગરમ મૂકવું તેમાં ઉકલે પછી પલાળેલા ચોખા પાણી નિતારી ઉમેરી લેવા અને ચપટી મીઠું નાખવું. તેને લગભગ 80 પરસન્ટ j cook કરવું. તે થઇ જાય એટલે ઓસાવી લેવું ane રૂમ ટેમ્પરેચ માં આવવા દેવું.

    સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    Have રાઈસ થાય ત્યાં સુધી બધા વેજિટેબલે ને કટ kari લેવા અને રેડી મેડ કે ઘરે બનાવેલ સેઝવાન સોસ રેડી રાખવું.

    સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે રાઈસ ઠંડો પડે એટલે કડાઈ માં 3 સ્પૂન તેલ મૂકી તેમાં જીરું તથા લસણ મરચા પેસ્ટ ઉમેરવી. પછી તેમાં બધા વેજિટેબલ ઉમેરી ફાસ્ટ ગેસ માં જ 5 મિનિટ જેઉ હલાવતા રેહવું ને કૂક થવા દેવું.

    સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પછી તેમાં મીઠું તથા સેઝવાન સોસ ઉમેરી મિક્સ કરવું અને પછી તેમાં રાઈસ ઉમેરી મિક્સ કરી લેવું.

    સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે જરૂર લાગે તો ચપટી મરી પાઉડર તથા 1 સ્પૂન સેઝવાન સોસ ઉમેરી બરાબર હલાવી લેવું અને સર્વિંગ બાઉલ માં લઇ કોથમીર થી ગાર્નિશ કરવું.

    સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    આ રાઈસ માં પર્પલ કે ગ્રીન કોઈ પણ કોબીજ લઇ શકાય અને લીલી ડુંગળી પણ હોય છે પણ બાળકો લીલી ડુંગળી નથી ખાતા તો આ રેસિપી માં નથી ઉમેરી. પણ ટેસ્ટ તો સેમ જ આવે છે.અને કેપ્સિકમ પણ કોઈ પણ કલર ના લઇ શકાય છે.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Maitry shah
Maitry shah @maitry_shah
પર April 14, 2021 10:50

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

સેઝવાન ફ્રાઇડ રાઇસ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. લોટિયા ભાત (Lotiya Bhat Recipe In Gujarati)
  2. કોલ્ડ કોકો (Cold cocoa recipe in Gujarati)
  3. સ્મોકી શાહી પનીર હાંડી બિરયાની (Smokey Shahi Paneer Handi Biryani Recipe In Gujarati)
  4. બ્રાઉની વીથ આઈસક્રીમ (Brownie With Icecream recipe in Gujarati)
  5. આફ્રિકન મારૂ ના ફેમસ ભજીયા (African Maru Famous Bhajiya Recipe In Gujarati)
  1. દૂધી ચણાની દાળ નું શાક (Dudhi Chana Dal shaak recipe in Gujarati)
  2. પટ્ટી સમોસા (Patti samosa recipe in Gujarati)
  3. મેક્સિકન રાઈસ (Mexican Rice Recipe in Gujarati)
  4. વઘારેલી ખીચડી (Vaghareli Khichdi recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14863886
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close