કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
છોલે પૂરી (Chhole Puri Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
છોલે પૂરી (Chhole Puri Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

છોલે પૂરી (Chhole Puri Recipe In Gujarati)

Chhatbarshweta
Chhatbarshweta @Chhatbar_sh
Bangalore

#AM3
છોલે આમ તો મુખ્યત્વે પંજાબની આઈટમ છે પરંતુ ગુજરાતના ઘરઘરમાં અવારનવાર છોલે-પૂરી બનતા જ રહે છે. તેમાંય ખાસ કરીને જન્મ દિવસ ની પાર્ટીમાં હોય કે ઘરે વધારે મહેમાન જમવા આવવાના હોય તો ગૃહિણીઓની પહેલી પસંદ છોલે-પૂરી જ બને છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

40 મિનિટ
3 વ્યકિત
  • છોલે માટે:
  • 200બાફેલા કાબુલી ચણા
  • 1 ટે સ્પૂનતેલ
  • 1 ટે સ્પૂનઘી
  • 1/2 ટી સ્પૂનજીરું
  • નાની કટકી તમાલપત્
  • 1 ટે સ્પૂનલાલ મરચું પાઉડર
  • 1/2 ટી સ્પૂનહળદર
  • 1/2 ટે સ્પૂનધાણા જીરું પાઉડર
  • 1/2 ટી સ્પૂનગરમ મસાલો
  • 2 ટે સ્પૂનકોથમીર
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરુર મુજબ
  • ગે્વી માટે:
  • 1સમારેલી ડુંગળી
  • 2સમારેલા ટામેટાં
  • 6-7કળી લસણ
  • 1લીલું મરચું
  • નાનો ટુકડો આદુ
  • પૂરી બનાવવા માટે:
  • 1બાઉલ ઘઉંનો લોટ
  • 2 ટે સ્પૂનમેંદો
  • 2 ટે સ્પૂનતેલ
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરુર મુજબ
  • તેલ તળવા માટે
  • ગાનિૅશીંગ માટે:
  • ડુંગળીની રીંગ
  • ટામેટાં ની સ્લાઈસ
  • મરચા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ડુંગળી,આદુ,લીલુ મરચું,લસણની મિક્સરમાં પીસી લો. હવે તેમાં ટામેટાં નાખી તેની પેસ્ટ બનાવી લો.

    છોલે પૂરી (Chhole Puri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    છોલે પૂરી (Chhole Puri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    છોલે પૂરી (Chhole Puri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક કઢાઈ માં તેલ અને ઘી ગરમ કરી તેમાં જીરું તમાલપત્ નાખી જરા ખીલે એટલે તેમાં ડુંગળી ની પેસ્ટ નાખી 3-4 મિનિટ સાંતળો.

    છોલે પૂરી (Chhole Puri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    છોલે પૂરી (Chhole Puri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    છોલે પૂરી (Chhole Puri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેમાં લાલ મરચું પાઉડર,હળદર,ગરમ મસાલો, ધાણા જીરું પાઉડર નાખી મિક્સ કરી 1 મિનિટ સાંતળો અને તેમાં ટામેટાં ની પેસ્ટ નાખી મિક્સ કરી ઢાંકીને 5 મિનિટ સાંતળો.

    છોલે પૂરી (Chhole Puri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    છોલે પૂરી (Chhole Puri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    છોલે પૂરી (Chhole Puri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તેલ છૂટું પડે એટલે તેમાં બાફેલા ચણા અને મીઠું નાખી મિક્સ કરી તેમાં થોડું પાણી નાંખી મિક્સ કરી ઢાંકીને 10 મિનિટ જેવું કૂક થવા દો.ગે્વી થોડી ઘટ્ટ થાય એટલે તેમાં કોથમીર નાખી મિક્સ કરી ગેસ બંધ કરીને રાખી દો.

    છોલે પૂરી (Chhole Puri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    છોલે પૂરી (Chhole Puri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    છોલે પૂરી (Chhole Puri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે એક વાસણમાં લોટ લઈ તેમાં સ્વાદ મુજબ મીઠું, તેલ નુ મોણ નાખી મિક્સ કરી જરુર મુજબ પાણી નાંખી કઠણ લોટ બાંધો અને 10 મિનિટ રહેવા દો.

    છોલે પૂરી (Chhole Puri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    છોલે પૂરી (Chhole Puri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    છોલે પૂરી (Chhole Puri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે લોટ ને સરખો મસળીને તેના એકસરખા મિડિયમ સાઈઝના ગોળા બનાવી તેમાંથી મોટી પૂરી વણી લો.હવે ગરમ તેલ માં તળી લો.

    છોલે પૂરી (Chhole Puri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    છોલે પૂરી (Chhole Puri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    છોલે પૂરી (Chhole Puri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે તૈયાર છે છોલે અને પૂરી બન્ને. તેને ગરમ ગરમ સર્વ કરો ઉપર ડુંગળી ની રીંગ, ટામેટાં થી ગાનિૅશ કરો.

    છોલે પૂરી (Chhole Puri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Chhatbarshweta
Chhatbarshweta @Chhatbar_sh
પર April 20, 2021 12:02
Bangalore
મને અલગ અલગ વાનગી બનાવવાનો શોખ છે.
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Ekta Rangam Modi
Ekta Rangam Modi @Ekrangkitchen
April 21, 2021 03:50
Wah
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

છોલે પૂરી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. દૂધી કોફતા કરી (Dudhi Kofta curry Recipe in Gujarati)
  2. વેજ. ફ્રેન્કી (Veg. Frankie Recipe In Gujarati)
  3. બેબી કોર્ન કેપ્સીકમ રેડ મસાલા. (Baby Corn Capsicum Red Masala Recipe In Gujarati)
  4. શીંગ ભુજીયા કરી (Shing Bhujiya Curry Recipe In Gujarati)
  5. ડુંગળી બટાકા નું શાક (Dungli Bataka Shak Recipe In Gujarati)
  1. કાઠિયાવાડી કઢી (Kathiyawadi Kadhi Recipe In Gujarati)
  2. સેઝવાન પનીર ચીલી ગ્રેવી(Schezwan Paneer Chili Gravy Recipe In Gujarati)
  3. જીરા રાઈસ (Jeera Rice Recipe In Gujarati)
  4. ચોખા ના લોટ નું ખીચુ (Rice Flour Khichu Recipe In Gujarati
https://cookpad.wasmer.app/in-gu/recipes/14897536
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close