તૂરિયા નું શાક (Turiya Shak Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તૂરિયાં ની છાલ ઉતારી તેને સમારી લો. હવે તેમાં સ્વાદ મુજબ મીઠું નાંખી સરખી રીતે મિક્સ કરી 2 મિનિટ સુધી રહેવા દો
- 2
હવે એક લોયામાં તેલ ગરમ કરી તેમાં જીરું અને હિંગ નો વઘાર કરી તેમાં મીઠાવાળા તૂરિયાં ઉમેરી, લોયાને ઢાંકીને તૂરિયાં સરખી રીતે ચડવા દો
- 3
તૂરિયાં સરખી રીતે ચડી જાય અને રસો છૂટો પડે એટલે તેમાં હળદર, લાલ મરચું અને ધાણાજીરું નાંખી સરખી રીતે મિક્સ કરી 2 મિનિટ સુધી ચડવા દો.
- 4
તૈયાર છે ગુણકારી તૂરિયાંનું સ્વાદિષ્ટ શાક.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14915080














ટિપ્પણીઓ