કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પાલક સ્ટફ પરાઠા (Palak Stuffed Paratha Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પાલક સ્ટફ પરાઠા (Palak Stuffed Paratha Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પાલક સ્ટફ પરાઠા (Palak Stuffed Paratha Recipe In Gujarati)

Nikita Gosai
Nikita Gosai @anglecookin

#AM4

#AM4

વધુ વાંચો

પાલક સ્ટફ પરાઠા (Palak Stuffed Paratha Recipe In Gujarati)

Nikita Gosai
Nikita Gosai @anglecookin

#AM4

#AM4

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મીનીટ
૪ લોકો માટે
  • ૧ જુડી પાલક ની ‌પેસ્ટ
  • ૧મોટું બાઉલ ઘઉં નો લોટ
  • મીઠું સ્વાદ અનુસાર
  • પાણી જરૂર મુજબ
  • સ્ટફિંગ માટે
  • ૪ નંગબાફેલા બટાકા
  • ૧ ચમચીલાલ મરચું પાઉડર
  • ૧ કપકોથમીર
  • મીઠું સ્વાદ અનુસાર
  • ૧ ચમચીલીંબુનો રસ
  • ૧ ચમચીખાંડ
  • ૧ ચમચીધાણાજીરૂ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    સૌથી પહેલાં લોટ બાંધી લો તેના માટે એક બાઉલ માં ઘંઉ લોટ લઈ તેમાં પાલક ની ‌પેસ્ટ અને મીઠું જરૂર મુજબ પાણી નાખીને લોટ બાંધી લો.હવે લોટ માં ૨ ચમચી તેલ નાખી ૫ મીનીટ સુધી મસળી લો.

    પાલક સ્ટફ પરાઠા (Palak Stuffed Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પાલક સ્ટફ પરાઠા (Palak Stuffed Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પાલક સ્ટફ પરાઠા (Palak Stuffed Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    સ્ટફિંગ તૈયાર કરવા માટે એક બાઉલ માં બાફેલા બટાકા લો ત્યાર બાદ તેમાં મીઠું મરચું પાઉડર અને ઘાણાજીર અને કોથમીર લીંબુનો રસ અને ખાંડ નાખી મિક્સ કરી લો.

    પાલક સ્ટફ પરાઠા (Palak Stuffed Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પાલક સ્ટફ પરાઠા (Palak Stuffed Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પાલક સ્ટફ પરાઠા (Palak Stuffed Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    સ્ટફિંગ તૈયાર થઈ જાય પછી લોટ માંથી એક માટો લુઓ લો.હવે તેમાંથી એક નાની પૂરી વણી તેમાં વચ્ચે સ્ટફિંગ ભરી સરસ રીતે ફરી એકવાર મસાલો દેખાય નહીં તે રીતે લુઓ વાળીને રોટલી વણી લો.

    પાલક સ્ટફ પરાઠા (Palak Stuffed Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પાલક સ્ટફ પરાઠા (Palak Stuffed Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પાલક સ્ટફ પરાઠા (Palak Stuffed Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ગેસ પર એક પેનમાં તેલ નાખી પરાઠાને શેકી લો.ત્યાર બાદ તેને ગરમા ગરમ સર્વ કરો.

    પાલક સ્ટફ પરાઠા (Palak Stuffed Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પાલક સ્ટફ પરાઠા (Palak Stuffed Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nikita Gosai
Nikita Gosai @anglecookin
પર April 28, 2021 09:19

ટિપ્પણીઓ

Arya Paradkar
Arya Paradkar @The_Food_Swings_1103
April 28, 2021 10:44
Tasty and healthy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પાલક પરાઠા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મિક્સ વેજ ચીઝી પરાઠા (Mix Veg Cheesy Paratha Recipe In Gujarati)
  2. મેક્રોની પરાઠા(Macaroni Paratha In Gujarati)
  3. ડ્રાયફ્રુટ મિલ્ક પાઉડર(Dryfruit Milk Powder Recipe In Gujarati)
  4. મગ નું સૂપ (Moong Soup Recipe In Gujarati)
  5. જામનગરી તીખા ઘૂઘરા (Jamnagar's Spicy Ghughra Recipe In Gujarati
  1. મુંગ સૂપ (Moong Soup Recipe In Gujarati)
  2. કાવા (Kava Recipe In Gujarati)
  3. પંજાબી પરાઠા (Punjabi Paratha Recipe In Gujarati)
  4. મુઘલાઈ પનીર પરાઠા (Mughlai Stuffed Paratha Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14939767
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close