નાયલોન પૌંવા ચેવડો (Nylon Pauva Chevdo Recipe In Gujarati)

Gayatri joshi @cook_20446010
નાયલોન પૌંવા ચેવડો (Nylon Pauva Chevdo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ નાયલોન પૌંવા શેકી લો..મખાના શેકી લો..દાળિયા શેકી લો.
- 2
એક પેન માં 1 ચમચો તેલ લઈ કાજુ,બદામ, શીંગદાણા, લીલા મરચાં તળી લો..પેન માં મીઠું,હળદર નાખી પૌંવા નાખી મિક્સ કરો..
- 3
મખાના,દાળિયા,સેવ ઉમેરો.બૂરું ખાંડ નાખો..સેવ નાખી મિક્સ કરો તો રેડી છે ડાયેટ માં ખાવા માટે નાયલોન ચેવડો..
- 4
😍😍😍😍😍😍😍
- 5
😍😍😍😍😍😍
- 6
😍😍😍😍😍😍
- 7
😋😍😋😍😋😋
- 8
- 9
- 10
- 11
- 12
- 13
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14961309






































ટિપ્પણીઓ (4)