કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ફાફડા ગાંઠિયા (Fafda Gathiya Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ફાફડા ગાંઠિયા (Fafda Gathiya Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ફાફડા ગાંઠિયા (Fafda Gathiya Recipe In Gujarati)

Kajal Sodha
Kajal Sodha @kajal_cookapad
Keshod ( District - Junagadh)

#GA4
#Week7
પાટા (ફાફડા) ગાંઠિયા

#GA4
#Week7
પાટા (ફાફડા) ગાંઠિયા

વધુ વાંચો

ફાફડા ગાંઠિયા (Fafda Gathiya Recipe In Gujarati)

Kajal Sodha
Kajal Sodha @kajal_cookapad
Keshod ( District - Junagadh)

#GA4
#Week7
પાટા (ફાફડા) ગાંઠિયા

#GA4
#Week7
પાટા (ફાફડા) ગાંઠિયા

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૪૦ થી ૫૦ મિનીટ
૪ થી ૫ વ્યક્તિ
  • ૫૦૦ ગ્રામ બેસન
  • ૧ કપતેલ
  • ૨ કપપાણી
  • ૧/૨ ચમચીહીંગ
  • ૧/૨ ચમચીમરી પાઉડર
  • ૧ મોટી ચમચીઅજમા
  • ૧ ચમચીસોડા એશ (ગાંઠિયા ના સોડા)
  • મીઠું સ્વાદ અનુસાર
  • તળવા માટે તેલ
  • સર્વ કરવા માટે પૌઆ ની ચટણી, ડુંગળી સંભારો, તળેલા મરચાં વગેરે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૪૦ થી ૫૦ મિનીટ
  1. 1

    સૌપ્રથમ એક વાસણમાં તેલ,પાણી, અજમો, મરી,હીંગ,મીઠું અને સોડા એશ ઉમેરી થોડી વાર ફીણી લો જેથી આ મીશ્રણ નો કલર બદલાઈ ને સફેદ જેવો થઈ જશે.

    ફાફડા ગાંઠિયા (Fafda Gathiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ફાફડા ગાંઠિયા (Fafda Gathiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ફાફડા ગાંઠિયા (Fafda Gathiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે તેમાં ચાળેલો બેસન ઉમેરી લોટ બાંધી લો, હવે આ લોટને પાણી વાળો હાથ કરી ખુબ મસળવો જેથી લોટ એકદમ સોફ્ટ થઈ જશે અને કલર પણ બદલાઈ જશે.

    ફાફડા ગાંઠિયા (Fafda Gathiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ફાફડા ગાંઠિયા (Fafda Gathiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ફાફડા ગાંઠિયા (Fafda Gathiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે લોટ નો લંબગોળ લુઓ કરી લાકડા ના પાટલા પર હથેળી થી દબાવી ગાઠીંયા બનાવી ચપ્પુ વડે કાઢી ગરમ તેલ માં મિડીયમ તાપે તળવા.

    ફાફડા ગાંઠિયા (Fafda Gathiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ફાફડા ગાંઠિયા (Fafda Gathiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ફાફડા ગાંઠિયા (Fafda Gathiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ગરમાગરમ ગાઠીંયા ઉપર હીંગ અને મરી પાઉડર છાંટી દો.

    ફાફડા ગાંઠિયા (Fafda Gathiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ફાફડા ગાંઠિયા (Fafda Gathiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ફાફડા ગાંઠિયા (Fafda Gathiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ગાઠીંયા સાથે પૌઆ ની ચટણી, સંભારો,ડુંગળી, તળેલા મરચાં વગેરે સર્વ કરો.

    ફાફડા ગાંઠિયા (Fafda Gathiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Kajal Sodha
Kajal Sodha @kajal_cookapad
પર May 17, 2021 03:21
Keshod ( District - Junagadh)
cooking is my hobby , I love cooking so..much and my hobby fulfills with cookpad 🤗😍
વધુ વાંચો

ટિપ્પણીઓ (24)

Siddhi Karia
Siddhi Karia @Siddhi_18923157
April 09, 2022 13:36
Tame?
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ફાફડા ગાંઠિયા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પીઝા સોસ (Pizza Sauce Recipe In Gujarati)
  2. પરવળ નું પંજાબી શાક (Parvar Punjabi Shak Recipe In Gujarati)
  3. બેક્ડ વેજીટેબલ્સ ઈન વ્હાઇટ સોસ (Baked Vegetables In White Sauce Recipe In Gujarati)
  4. ચીઝ મિક્સ વેજ સેન્ડવીચ (Cheese Mix Veg Sandwich Recipe In Gujarati)
  5. ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe In Gujarati)
  1. ડ્રાયફ્રૂટ શેક (Dryfruit Shake Recipe In Gujarati)
  2. ગાર્લિક ચટણી (Garlic Chutney Recipe In Gujarati)
  3. ગુંદા નું શાક (Gunda Shak Recipe In Gujarati)
  4. આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14966258
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close