પાત્રા (Patra Recipe In Gujarati)

Gayatri joshi @cook_20446010
પાત્રા (Patra Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ અળવી ના પણ સાફ કરી તેની નસો કાઠી નાખવી.
- 2
ચણા ના લોટ માં મીઠું,મરચું,હળદર,ગરમ મસાલો,ખાંડ,લિબું નો રસ નાખી મિક્સ કરો..અળવી ના પણ ઉપર ચણા ના લોટ નું મિશ્રણ લગાવો..તેના ઉપર બીજું પાન મુકો..રોલ કરો..સ્ટીમર માં સ્ટીમ કરો.
- 3
તેના પીસ કરી લો..એક પેન માં તેલ મુકો..રાઈ,જીરું,હિંગ,લીલા મરચાં, તલ નાખો.સ્ટીમ કરેલા પીસ નાખો..લીંબુ નાખો.ટોપરા નું ખમણ નાખો..કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરો..
- 4
તો રેડી છે પાત્રા...તેને પતર વેલીયા પણ કહે છે..અળવી ના પાન પણ કહેવામાં આવે છે..
- 5
- 6
- 7
- 8
- 9
- 10
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14974978
























ટિપ્પણીઓ (3)