કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
લાલ લીલાં મરચાં નું અથાણું (Red Green Chillies Pickle Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
લાલ લીલાં મરચાં નું અથાણું (Red Green Chillies Pickle Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

લાલ લીલાં મરચાં નું અથાણું (Red Green Chillies Pickle Recipe In Gujarati)

Prafulla Ramoliya
Prafulla Ramoliya @Prafulla_Ramoliya_77

#EB

#EB

વધુ વાંચો

લાલ લીલાં મરચાં નું અથાણું (Red Green Chillies Pickle Recipe In Gujarati)

Prafulla Ramoliya
Prafulla Ramoliya @Prafulla_Ramoliya_77

#EB

#EB

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

15થી 20મિનિટ
એક વાટકો
  • 100 ગ્રામલાલ લીલાં મરચાં
  • 4 ચમચીરાઈ નાં કુરિયા
  • 1લીંબુ નો રસ
  • 2ચમચા ગરમ કરી ને ઠંડું કરેલું શીંગ તેલ
  • 1/2 ચમચી હળદર
  • 1/4 ચમચી હિંગ
  • મીઠું સ્વાદ અનુસાર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

15થી 20મિનિટ
  1. 1

    સૌથી પહેલાં મરચાં ધોઈ લો અને બીયા કાઢી સમારી મીઠું મિક્સ કરીને એક કલાક સુધી રહેવા દેવું

    લાલ લીલાં મરચાં નું અથાણું (Red Green Chillies Pickle Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    લાલ લીલાં મરચાં નું અથાણું (Red Green Chillies Pickle Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યાર પછી રાઇ નાં કુરિયા હિંગ હળદર મીઠું એક લીંબુ નો રસ અને ગરમ કરીને ઠંડું કરેલું શીંગ તેલ મિક્સ કરો ગરમ તેલ પણ નાંખી શકાય મે ઠંડું તેલ લીધું છે

    લાલ લીલાં મરચાં નું અથાણું (Red Green Chillies Pickle Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    મીઠાં વાળા સમારી ને રાખેલ મરચાં ચારની માં કાઢી એક કલાક સુધી રહેવા દો જેથી વધારા નું મરચાં મીઠા નું પાણી નીકળી જાય

  4. 4

    હવે આ મરચાં તૈયાર કરવામાં આવેલા રાઈ ના કુરિયા માં મિક્સ કરીને તુરંતજ ખાવા ના ઉપયોગ માં લઇ શકાય છે સ્વાદિષ્ટ મરચાં બરની માં ભરી ચાર મહિના સુધી સારા રહે છે આ મરચાં નું અથાણું ખુબજ ટેસ્ટી લાગે છે

    લાલ લીલાં મરચાં નું અથાણું (Red Green Chillies Pickle Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    લાલ લીલાં મરચાં નું અથાણું (Red Green Chillies Pickle Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Prafulla Ramoliya
Prafulla Ramoliya @Prafulla_Ramoliya_77
પર May 08, 2021 10:25

ટિપ્પણીઓ (2)

મેહુલ પ્રજાપતી કાનુડો
મેહુલ પ્રજાપતી કાનુડો @mehul
May 08, 2021 14:58
Yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મરચાં અથાણાં

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ગોળકેરી નું અથાણું(Golkeri pickle recipe in Gujarati)
  2. સ્ટીમ સંદેશ (Steam Sandesh Recipe In Gujarati)
  3. વણેલા ગાંઠીયા (Vanela Ganthiya Recipe In Gujarati)
  4. ઠંડાઈ મિલ્ક શેક (Thandai Milk Shake Recipe In Gujarati)
  5. ફરસી પૂરી (Farsi Puri Recipe in Gujarati)
  1. અચારી મસાલા ભીંડી (Achari Masala Bhindi Recipe In Gujarati)
  2. ટીંડોળા બટાકા નું શાક (Tindola Bataka Shak Recipe In Gujarati)
  3. ઠંડાઈ મિલ્ક શેક (Thandai Milk Shake Recipe In Gujarati)
  4. કોથમીર ફુદીના પૂરી(Kothmir Fudina Poori Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14986501
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close