લીલી ચટણી
રાંધવાની સૂચનાઓ
- 1
ત્રણ મરચાં લેવા એક કટોરી ફોડીના ના પાન લેવા નાની કટોરી માનવીના બિ લેવા એક કટોરી કોથમરી લેવી
- 2
એક આદુ નો કટ કા કરી ક્રશ કરી નાખવા અને કેરીના ના ના કટકા કરી નાખો એને પણ કેરીના કટકા ને પણ કર્સ કરી નાખવા
- 3
એ બધું કર્સ કરીને મિક્સ કરી લેવું અને માત્ર સ્વાદ પ્રમાણે મીઠું અને ૧ લીંબુ નું ફાડા નો રસ નાખવો અને ફૂદીના થોડોક વધારે નાખો એટલે એનો ટેસ્ટ વધારે સરસ આવશે એટલે ખાટી મીઠી ચટણી તાયાર
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14988002







ટિપ્પણીઓ