ઢોકળા (Dhokla Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ઢોકળા બનાવવા માટે પહેલા તો આપણે ઢોકળાના લોટમાં છાસ અને જરૂર મુજબ પાણી નાખીને તેના આથો આવવા માટે ૮ કલાક પલાળી પછી તેમાં હળદર અને મીઠું નાખીને મિક્સ કરી લેવો.
- 2
બીજા એક વાસણમાં ખાવાના સોડા તેલ અને ગરમ પાણી તેનો દુધિયુ તૈયાર કરી લેવું.
- 3
હવે એક લોયામાં કાંઠો મૂકીને તેમાં પાણી મૂકીને ગરમ કરવા મૂકો. પછી એક પ્લેટમાં તેલ લગાવીને તેનો આમાં મુકો.
- 4
હવે છે દૂધિયું બનાવીને રાખેલું છે લોટ મિક્સ કરીને ખૂબ બહાર લાવીને તેને થાળીમાં નાખો. આપણે જે પ્રમાણે આવે એ રીતે જાડા પાતળા ઢોકળા મૂકી શકાય છે. હવે તેના પર ઢાંકણ ઢાંકીને તેને ચડવા મૂકી દેવા.
- 5
દસ મિનિટ પછી ચપ્પુ ભરાવીને ચેક કરી લેવું કે ઢોકળા થઈ ગયા છે કે શું.
- 6
થોડીવાર રહીને તેને કાપા પાડીને ઢોકળાને તેલ અને ચટણી સાથે ગરમ ગરમ સર્વ કરવા. તો તૈયાર છે આપણા ગુજરાતી ઓનાં સ્પેશિયલ ઢોકળા.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14988241





















ટિપ્પણીઓ