કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કોબી મન્ચુરિયન (Cabbage Manchurian Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કોબી મન્ચુરિયન (Cabbage Manchurian Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

કોબી મન્ચુરિયન (Cabbage Manchurian Recipe In Gujarati)

Beena Chavda
Beena Chavda @cook_26300592

#GA4 #Week14

#GA4 #Week14

વધુ વાંચો

કોબી મન્ચુરિયન (Cabbage Manchurian Recipe In Gujarati)

Beena Chavda
Beena Chavda @cook_26300592

#GA4 #Week14

#GA4 #Week14

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

અડધી કલાક
ત્રણ લોકો માટે
  • 2 કિલોકોબી
  • 1/2 કિલો ડુંગળી
  • 1પેપ્સી કમ મરચું
  • 500કોથમીર
  • કટોરીટામેટાં સોસ
  • 1 કટોરીગ્રીન ચીલી સોસ
  • 1 કટોરીસોયા સોસ
  • 1 કટોરીરેડ ચીલી સોસ
  • 1મેગી નો મસાલો
  • 250 ગ્રામ ગાજર
  • કિલોમેંદાનો લોટ
  • સજીનો મુઠો
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

અડધી કલાક
  1. 1

    ડુંગળીને ઝીણી ઝીણી સુધારવી અને પેપ્સી કમ મરચા ની લાંબી લાંબી ચિપ્સ કરવી

    કોબી મન્ચુરિયન (Cabbage Manchurian Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    કોબી મન્ચુરિયન (Cabbage Manchurian Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    કોબી મન્ચુરિયન (Cabbage Manchurian Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    અને કોબીને ઝીણું ખમણી નાખો અને ગાજરને પણ ઝીણું ઝીણું ખમણ કરવું હમણાં જાય એટલે મેંદાનો લોટ કિલો લેવો અને સાજી નો મુઠો નાખવો એમાં કોબી ગાજર નાખી દેવું ખમણેલું

    કોબી મન્ચુરિયન (Cabbage Manchurian Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    કોબી મન્ચુરિયન (Cabbage Manchurian Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    કોબી મન્ચુરિયન (Cabbage Manchurian Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    મીઠું સ્વાદ પ્રમાણે નાખવું એક ગ્લાસ પાણી નાખવું અને ખીરું કરી લેવું પાણી જો તું એ પ્રમાણે નાખો અને ખીરું થઈ જાય એટલે એક કડાઈમાં તેલ મૂકી દેવું અને તેલ થઈ જાય એટલે ભજીયાની જેમ તરીલેવા અને ભજીયાને થોડીક વાર બદામી કલર જેવા ખાવા દેવા અને બદામી કલર ના થઈ જાય એટલે ઉતારી લેવા અને એક બકરીયામાં ત્રણ-ચાર પાવરા તેલ લેવું

    કોબી મન્ચુરિયન (Cabbage Manchurian Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    કોબી મન્ચુરિયન (Cabbage Manchurian Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તેલ થઈ જયાએટલે પેપ્સી કમ મરચું અને ડુંગળી સમારેલી વઘાર કરી નાખો ને વઘાર થઈ જાય એટલે થોડીક વાર ચઢવા દેવું અને ચડી જાય એટલે રેટ સોયા સોસ ચીલી સોસ ગ્રીન સોસ મેગી નો મસાલો સ્વાદ પ્રમાણે મીઠું અને લાલ પાઉડર ધાણાજીરૂં એ બધું નાખી દેવાનું અને થોડી હળદર અને થોડીક વાર હલાવવું બધું એકસરખું થઈ જાય એટલે પછી મંચુરિયન ની ગોટી નાખી દેવી અહીં થોડીક વાર હલાવવા દેવાનું એટલે એકસરખું મિક્સ થઈ જાય અને ગરમા ગરમ એક ડીશમાં ઉતારી લેવો અને માથે કોથમીર છાંટી દેવી અને સોસ નાખીને હવે આપણા મનચુરીયન તૈયાર

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Beena Chavda
Beena Chavda @cook_26300592
પર May 17, 2021 06:22

ટિપ્પણીઓ

મેહુલ પ્રજાપતી કાનુડો
મેહુલ પ્રજાપતી કાનુડો @mehul
May 17, 2021 07:09
Wow supervb
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

કોબી મંચુરિયન

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ફાફડા ગાંઠિયા (Fafda Gathiya Recipe In Gujarati)
  2. પીઝા સોસ (Pizza Sauce Recipe In Gujarati)
  3. બેક્ડ વેજીટેબલ્સ ઈન વ્હાઇટ સોસ (Baked Vegetables In White Sauce Recipe In Gujarati)
  4. પરવળ નું પંજાબી શાક (Parvar Punjabi Shak Recipe In Gujarati)
  5. ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe In Gujarati)
  1. ચાટ માટે ની પૂરી (Chaat Poori Recipe In Gujarati)
  2. મસાલા પરવળ સબજી (Masala Paraval Sabji Recipe In Gujarati)
  3. પરવળ નું ગ્રેવી વાળું શાક (Parvar Gravy Shak Recipe In Gujarati)
  4. બોરિયા ગુંદા નું અથાણું (Boriya Gunda Athanu Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15021557
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close