કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
આમ પન્ના (Aam Panna Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
આમ પન્ના (Aam Panna Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

આમ પન્ના (Aam Panna Recipe in Gujarati)

Chhatbarshweta
Chhatbarshweta @Chhatbar_sh
Bangalore

#EB
#Week2
કેરી ની સીઝન હોય એટલે આમપન્ના બધા ના ઘરમાં બનતું હોય છે. આ ડ્રીંક ગરમી માટે ખૂબ સારું ફાયદો આપે છે.ખૂબ ઝડપથી બની જાય છે અને ખૂબ ઓછી સામગ્રીથી બની જાય છે.

#EB
#Week2
કેરી ની સીઝન હોય એટલે આમપન્ના બધા ના ઘરમાં બનતું હોય છે. આ ડ્રીંક ગરમી માટે ખૂબ સારું ફાયદો આપે છે.ખૂબ ઝડપથી બની જાય છે અને ખૂબ ઓછી સામગ્રીથી બની જાય છે.

વધુ વાંચો

આમ પન્ના (Aam Panna Recipe in Gujarati)

Chhatbarshweta
Chhatbarshweta @Chhatbar_sh
Bangalore

#EB
#Week2
કેરી ની સીઝન હોય એટલે આમપન્ના બધા ના ઘરમાં બનતું હોય છે. આ ડ્રીંક ગરમી માટે ખૂબ સારું ફાયદો આપે છે.ખૂબ ઝડપથી બની જાય છે અને ખૂબ ઓછી સામગ્રીથી બની જાય છે.

#EB
#Week2
કેરી ની સીઝન હોય એટલે આમપન્ના બધા ના ઘરમાં બનતું હોય છે. આ ડ્રીંક ગરમી માટે ખૂબ સારું ફાયદો આપે છે.ખૂબ ઝડપથી બની જાય છે અને ખૂબ ઓછી સામગ્રીથી બની જાય છે.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20-25 મિનિટ
3-4 ગ્લાસ
  • 1કાચી કેરી
  • 1 વાટકીખાંડ
  • 5-6ફૂદીના ના પાન
  • 1/2 ટી સ્પૂનશેકેલા જીરું પાઉડર
  • 1/2 ટી સ્પૂનસંચળ પાઉડર
  • 1/4 ટી સ્પૂનમરી પાઉડર
  • પાણી જરુર મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20-25 મિનિટ
  1. 1

    સૌપ્રથમ કેરી ને પાણી થી સાફ કરી કૂકરમા કેરી અને પાણી નાંખી 5 સીટી વગાડી કૂક કરી લો.

  2. 2

    હવે કેરી કૂક થાય એટલે છાલ ઉતારી ચમચી થી બધો પલ્પ કાઢી મિક્સરમાં લઈ તેમાં ખાંડ,સંચળ,ફૂદીનો,મરી પાઉડર,શેકેલા જીરાનો પાઉડર નાખી લીસુ પીસી પલ્પ બનાવી લો.

  3. 3

    હવે એક ગ્લાસ માં 2 ચમચી જેટલું બનાવેલ પલ્પ નાખી તેમાં ઠંડુ પાણી નાંખી મિક્સ કરી ફૂદીના થી ગાનિૅશ કરો. તૈયાર છે આમ પન્ના.

    આમ પન્ના (Aam Panna Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    આમ પન્ના (Aam Panna Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Chhatbarshweta
Chhatbarshweta @Chhatbar_sh
પર May 20, 2021 11:27
Bangalore
મને અલગ અલગ વાનગી બનાવવાનો શોખ છે.
વધુ વાંચો

ટિપ્પણીઓ (6)

Anoli Vinchhi
Anoli Vinchhi @cook_25690120
June 09, 2021 17:22
Waah
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

આમ પન્ના

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ચોકલેટ વોલનટ ફજ (Chocolate Walnut Fudge Recipe in Gujarati)
  2. ગ્રીન ગ્રેવી વીથ સ્ટફડ પરવળ સબ્જી
  3. રજવાડી ભરેલા ગુંદા નું શાક (Rajwadi Bharela Gunda Recipe in Gujarati)
  4. ઇન્સ્ટન્ટ કાચી કેરી નું અથાણું (Instant Raw Mango Pickle Recipe In Gujarati)
  5. બટાકિયું
  1. ભરેલા પરવળનું શાક (Stuffed Parwal Sabji Recipe in Gujarati)
  2. ગુંદા નું ભરેલું શાક (Gunda shak Recipe in Gujarati)
  3. જુવારના લોટની પૂરી
  4. ગોળ કેરી નું અથાણું (Gol keri Athanu Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15034563
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close