કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચોકલેટ વોલનટ આઇસક્રીમ (Chocolate Walnut Icecream Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચોકલેટ વોલનટ આઇસક્રીમ (Chocolate Walnut Icecream Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ચોકલેટ વોલનટ આઇસક્રીમ (Chocolate Walnut Icecream Recipe In Gujarati)

Krupa
Krupa @krupa9
પોરબંદર

#walnuttwists
ઉનાળો ચાલુ થઈ ગયો છે. તો બધાજ પોતાના ઘરમા અવનવા આઇસક્રીમ બનાવતા હશે. આજે મે પણ ચોકલેટ વોલનટ આઇસક્રીમ બનાવ્યો છે. જે ખુબ જ સરસ બન્યો છે. તો તમે પણ જરુર થી ટ્રાઇ કરજો.

#walnuttwists
ઉનાળો ચાલુ થઈ ગયો છે. તો બધાજ પોતાના ઘરમા અવનવા આઇસક્રીમ બનાવતા હશે. આજે મે પણ ચોકલેટ વોલનટ આઇસક્રીમ બનાવ્યો છે. જે ખુબ જ સરસ બન્યો છે. તો તમે પણ જરુર થી ટ્રાઇ કરજો.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
2 વ્યક્તિ
  • 1/2 લિટરદૂધ
  • 1 વાટકીમલાઇ/ક્રિમ
  • 1 ચમચીG M S પાઉડર
  • 1/4 ચમચીCMC પાઉડર
  • 1 ચમચીતપકીર
  • 4 ચમચીખાંડ
  • 2 ચમચીડાર્ક ચોકલેટ
  • 3 ચમચી અખરોટસમારેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    એક વાટકી મા ગ્રામ,cmc,તપકીર,થોડુ દૂધ મીક્ષ કરી પેસ્ટ બનાવી લો.બાકીના દૂધ મા ખાંડ એડ કરી ગરમ કરવા મુકો.

    ચોકલેટ વોલનટ આઇસક્રીમ (Chocolate Walnut Icecream Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    દુધ ઉકળવા માંડે એટલે તેમા પેસ્ટ એડ કરી 10 મિનિટ સુધી ધીમા ગેસ પર હલાવતા જાવ.ગેસ બંધ કરી મેલટેડ ચોકલેટ એડ કરી બરાબર મીક્ષ કરી મિશ્રણ ને ઠંડુ કરી ચન કરી લો.

    ચોકલેટ વોલનટ આઇસક્રીમ (Chocolate Walnut Icecream Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ચોકલેટ વોલનટ આઇસક્રીમ (Chocolate Walnut Icecream Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ચન કરી ચમચા થી ડબ્બા મા મિશ્રણ નાખી દો. 5 કે 6 કલાક બાદ આઇસક્રીમ ને ફ્રિઝર માથી બાર કાઢી ફરી ચન કરી અખરોટ,ક્રિમ એડ કરી ચમચા થી મીક્ષ કરી ફ્રિઝર મા રાખી દો. બરાબર સેટ થઈ જાય એટલે સવ કરો.

    ચોકલેટ વોલનટ આઇસક્રીમ (Chocolate Walnut Icecream Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ચોકલેટ વોલનટ આઇસક્રીમ (Chocolate Walnut Icecream Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ચોકલેટ વોલનટ આઇસક્રીમ (Chocolate Walnut Icecream Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ચોકલેટ વોલનટ આઇસક્રીમ (Chocolate Walnut Icecream Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ચોકલેટ વોલનટ આઇસક્રીમ (Chocolate Walnut Icecream Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ચોકલેટ વોલનટ આઇસક્રીમ (Chocolate Walnut Icecream Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Krupa
Krupa @krupa9
પર May 25, 2021 03:21
પોરબંદર
I love cooking..cooking us my passion🥰😍😘
વધુ વાંચો

ટિપ્પણીઓ (5)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
May 29, 2021 20:04
Outstanding
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ચોકલેટ અખરોટ આઈસ્ક્રીમ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ચોકો વોલનટ ટાટૅ (Choco Walnut Tart Recipe In Gujarati)
  2. ડાયટ સ્પેશ્યલ મગ ની દાળ ના ઢોકળા (Diet Special Moong Daal Dhokla
  3. દાબેલી બ્રેડ પકોડા (Dabeli Bread Pakoda Recipe In Gujarati)
  4. છૂંદો (Chhundo Recipe In Gujarati)
  5. વોલનટ ફલાફલ બાઉલ એન્ડ રેપ્સ (Walnut Falafel Bowl Wraps Recipe In Gujarati)
  1. કાજુ મસાલા (Kaju Masala Recipe In Gujarati)
  2. રવા ના ઢોકળા (Rava Dhokla Recipe In Gujarati)
  3. મેંગો ટુટી ફ્રુટી કેક (Mango Tutti Frutti Cake Recipe in Gujarati)
  4. છૂંદો (Chhundo Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15054399
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close