પાલક નું સૂપ (Palak Soup Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક ગ્લાસ પાણી લેવું બકરિયામાં ગરમ કરવું અને પછી પાલકના પાનને ગરમ પાણીમાં નાંખવા અને થોડીક વાર રાખવા પછી લેવું અને પછી ઠંડા પાણીમાં નાંખવા અને મિક્ચર માંક્રશ કરી નાખવા અને પછી એક બકરી યુ ગરમ પાણી થવા દેવું અને પછી એમાં સુ પ નો પાઉડર નાખો અને મકાઈ અને મીઠું સ્વાદ પ્રમાણે નાખી દેવી
- 2
અને પછી પાલકનું ક્રશ કરેલું નાખી દેવું અને થોડીક વાર ઉકાળવા દેવું અને ઉતરી જાય એટલે એક બાઉલમાં કાઢી લેવું એટલે પાલક નું સૂપ તૈયાર
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15101094










ટિપ્પણીઓ