ઇડલી સંભાર
રાંધવાની સૂચનાઓ
- 1
ઇડલીના લોટ મા દહીં અને જરુર મુજબ પાણી ઉમેરો પછી ખીરું તૈયાર કરો.
- 2
3 કલાક માટે આથો આવવા દો
- 3
તેમાં જરુર મુજબ પાણી ઉમેરો પછી સરસ બેટર તૈયાર કરો.
- 4
પછી ઇડલી મૂકવા માટે ઢોકળીયુ કે લોયામા ઇડલી ઉતારી તૈયાર કરો.
- 5
દાળ ને બાફી લો પછી તેમાં હવેજ કરો તેમાં અનુકુળતા મુજબ શાક ભાજી ખમણી અગર ઝીણા સમારીને દાળ ને ઉકાળો.
- 6
પછી તેમાં સંભાર મસાલો ઉમેરીને સંભાર તૈયાર કરો.
- 7
પછી લીલી ચટણી કે ટોપરાની ચટણી તૈયાર કરો. સાથે મીઠું દહીં પણ તૈયાર કરો.
- 8
આ રીતે ગરમ ગરમ ઇડલી,સંભાર,લીલી ચટણી મીઠું દહીં સાથે સવ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15129272





ટિપ્પણીઓ